Get Mystery Box with random crypto!

ભારત અકાદમી ન્યુ પોલીસ કોન્સ્ટેબલ ઓફલાઈન બેચ ડેમો લેક્ચરમા | Bharat Academy - Bhavnagar®

ભારત અકાદમી ન્યુ પોલીસ કોન્સ્ટેબલ ઓફલાઈન બેચ

ડેમો લેક્ચરમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ માટે આપણું મટીરીયલ નંબર 1 The Knowledge Key ફ્રી આપવામાં આવશે અને એની આયોજનબદ્ધ ટેસ્ટ પણ લેવામાં આવશે સાથે ક્લાસરૂમમાં ડીપ સોલ્યુશન તો ખરું જ

તો આજે જ જોડાવ ભારત અકાદમી સાથે અને ન્યુ પોલીસ કોન્સ્ટેબલના ડેમો લેક્ચરનો લાભ લ્યો.

ડેમો લેક્ચર સમય : સવારે 8 થી 10

મો. 9081999967

સ્થળ : 301, કેપિટલ બિલ્ડીંગ, Top 3 સર્કલ, ભાવનગર.