Get Mystery Box with random crypto!

નમસ્કાર મિત્રો... ભારત અકાદમી ભાવનગર ખાતે નવી પોલીસ કોન્સ્ટેબલ | Bharat Academy - Bhavnagar®

નમસ્કાર મિત્રો...
ભારત અકાદમી ભાવનગર ખાતે નવી પોલીસ કોન્સ્ટેબલ બેચ ની શરૂઆત આજે સાંજે 5 વાગ્યાથી થઈ રહી છે.
જેમાં તમામ લેખિત વિષયો તજજ્ઞો દ્વારા ભણાવવામાં આવશે તમામ મટીરીયલ બુક ભારત અકાદમીના જ.
રોજ ટેસ્ટ મટીરીયલ મુજબ અઠવાડિયે બે ટેસ્ટ એક મોડેલ અને એક આખા અઠવાડિયાની રિવાઈઝ ટેસ્ટ.
તથા ફીઝીક્લ તૈયારી પણ કરાવવામાં આવે છે.
જો આપ પોલીસ ખાતાની તૈયારી કરતા હોવ તો આજની શરૂ થતી બેચ માં બેસ્ટ પરિણામ માટે જોડાઈ શકો છો.
ઇન્કવાયરી નંબર...9081999967