Get Mystery Box with random crypto!

ભારત અકાદમી ભાવનગરના ઓફ લાઈનમાં ભણતા જે વિદ્યાર્થીઓ હાલ મહામાર | Bharat Academy - Bhavnagar®

ભારત અકાદમી ભાવનગરના ઓફ લાઈનમાં ભણતા જે વિદ્યાર્થીઓ હાલ મહામારી ના કારણે પોતાના ઘરે જતા રહ્યા છે અને તેમાંથી જો કોઈને એપ ચાલુ કરવાની બાકી હોય તો આજે જ ટેકનિકલ માં રાકેશભાઈ ને મેસેજ કરીને વિગત આપી શરૂ કરવી દેજો.ભણવાનું અટકવું નો જોઈએ
માત્ર મેસેજ કરવાનો છે કોઈ મિત્રોએ ફોન નથી કરવાના .આખા દિવસમાં તમારું શરૂ થઈ જશે અને મેસેજ પણ આવી જશે
બેસ્ટ ઓફ લક.
જય હિન્દ જય ભારત....