Get Mystery Box with random crypto!

આજે છેલ્લો દિવસ..... કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ભારત ડિ | Bharat Academy - Bhavnagar®

આજે છેલ્લો દિવસ.....

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ભારત ડિજિટલ ક્લાસ દ્વારા એક એપ્લિકેશન લેનારને સાથે એક એપ્લિકેશન ફ્રી આપવામાં આવશે.


આ ઓફરમાં બુક મળવાપાત્ર નથી.

આ ઓફરનો લાભ લેવા અત્યારે જ ડાઉનલોડ કરો ભારત ડિજિટલ ક્લાસ એપ્લિકેશન અને તેમાં આપેલ કોર્સ ખરીદી અને પેમેંટ કર્યાનો સ્ક્રીનશોટ 8849850247 પર વૉટ્સએપ કરવાનો રહેશે સાથે બીજા મિત્ર કે ભાઈ-બહેનના મોબાઈલનું email id મોકલવાનું રહેશે એટલે એમનામાં એપ્લિકેશન શરૂ થઇ જશે.

આ ઓફર માત્ર 20 તારીખ રહેવાની હોવાથી બને તેટલો લાભ લેશો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્ર એક એપ્લિકેશનના ભાગે પડતા રૂપિયા કાઢીને પણ 2 એપ્લિકેશન એક એપ્લિકેશનના રૂપિયામાં મેળવી શકે છે.

એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો...

https://play.google.com/store/apps/details?id=com.achintya.bharatacademy