Get Mystery Box with random crypto!

નમસ્કાર મિત્રો, અનિવાર્ય સંજોગોને કારણે આજનો લાઈવ લેક્ચર શક્ય | Bharat Academy - Bhavnagar®

નમસ્કાર મિત્રો,
અનિવાર્ય સંજોગોને કારણે આજનો લાઈવ લેક્ચર શક્ય બનશે નહીં એના બદલે સૌ વિદ્યાર્થીઓને કાલે બપોરે 2 વાગ્યે કોન્સ્ટેબલથી લઈને GPSC સુધીનું રિઝનિંગ હમીરસર આપને શીખવશે.

મળીયે કાલે બપોરે 2 વાગ્યે કંઈક નવી જ માહિતી સાથે જય હિન્દ જય ભારત