Get Mystery Box with random crypto!

Bharat Academy - Bhavnagar®

لوگوی کانال تلگرام bharatacademy — Bharat Academy - Bhavnagar® B
لوگوی کانال تلگرام bharatacademy — Bharat Academy - Bhavnagar®
آدرس کانال: @bharatacademy
دسته بندی ها: تحصیلات
زبان: فارسی
مشترکین: 41.15K
توضیحات از کانال

✔️ Gpsc Class 1/2 , PSI, પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ વગેરે પરીક્ષાની તૈયારી કરાવતી ભાવનગરની શ્રેષ્ઠ અકાદમી

Ratings & Reviews

4.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

2

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

0


آخرین پیام ها 286

2021-06-25 10:29:44
આજે છેલ્લો દિવસ...

આજે રાત્રે 12 વાગ્યા સુધી ભારત ડિજિટલ ક્લાસના પેઈડ યુઝરને આ બુક 21 રૂપિયામાં મળવાપાત્ર છે ત્યારબાદ કોઈપણ પેઈડ યુઝરને આ બુક 21 રૂપિયામાં નહીં મળે એટલે બને એટલું જલ્દી ભારત લાઈવ એપ ડાઉનલોડ કરી પેમેન્ટ કરી એડ્રેસ નોંધાવી દે.

પછી કેતા નહીં રહી ગયા...

આ પેઈડ યુઝરનું આજે રાત્રે પૂરું થતા બીજા તમામ વિદ્યાર્થીઓ માટે આ બુક માટે કાલે બધા માટે એક વિડીયો મુકવામાં આવશે જ્યાં પેઈડ યુઝર સિવાયના આપણા તમામ યુટ્યુબ, ટેલિગ્રામ તથા જોડાયેલા મિત્રો બુક ખરીદી શકશે.

21 રૂપિયા ભરવાની લિંક :

http://on-app.in/app/oc/103699/wofyb
7.9K views07:29
باز کردن / نظر دهید
2021-06-25 08:30:11
Most IMP Spellings For GSSSB Part 1

#IMP #GSSSB
2.2K views05:30
باز کردن / نظر دهید
2021-06-24 19:22:19 મિત્રો અહીંયા જવાબ An Innings આવશે કારણકે અહીંયા ક્રિકેટની વાત છે એટલે Innings આવશે અને ઇનિંગ્સ નો ઉચ્ચાર I થી થવાથી આગળ આર્ટિકલ An લાગશે.

જો બેઝબોલની રમત અને સોફ્ટબોલની રમત હોય તો માત્ર Inning લાગશે.

આમ અલગ તરી આવે તેવા પ્રશ્નો સોલ્વ કરવાથી વોકેબ અને ગ્રામર બંને સારૂ બનશે. આવા ને આવા
માહિતીસભર પોલ માટે
@hirenbharwadonline પર જોઈન થજો.
6.8K views16:22
باز کردن / نظر دهید
2021-06-24 18:07:11 ભારત લાઈવ એપ્લિકેશન ટેકનિકલ નંબર - 9054605163


ભારત લાઈવ એપ્લિકેશન માહિતી માટે - 9054615163


ભારત ડિજિટલ ક્લાસ ટેકનિકલ નંબર - 8732981493


ભારત અકાદમી - 9081999967


ભારત લાઈબ્રેરી માટે - 9081999967


ભારત હોસ્ટેલ માટે - 9054575163
2.7K views15:07
باز کردن / نظر دهید
2021-06-24 17:58:48 નમસ્કાર મિત્રો, કરંટ અફેર્સની બુકનું કામ પૂરું થતા આજે તરત ભારત લાઈવના કરંટ અફેર્સ અને યોજનાના કોર્સમાં..
1. મુખ્યમંત્રી યુવાસ્વાવલંબન યોજના
2. બિનઅનામતવર્ગની યોજનાઓ
3. આદિજાતિ કલ્યાણ યોજના ના લેક્ચર મુકાઈ ગયેલ છે.


અને હજુ શૂટિંગ ચાલુ જ છે મુકાવા જ મંડશે..

કોર્સ ખરીદવા માટેની લિંક :
http://on-app.in/app/oc/98512/wofyb
7.3K viewsedited  14:58
باز کردن / نظر دهید
2021-06-24 15:40:33

8.0K views12:40
باز کردن / نظر دهید
2021-06-24 15:38:42

13.3K views12:38
باز کردن / نظر دهید
2021-06-24 13:50:35
8.5K views10:50
باز کردن / نظر دهید
2021-06-24 13:47:59 24 june 2021 -
ભારત અકાદમી કરંટ અફેર્સ

દૈનિક કરંટ અફેર્સ માટે આજે જ જોડાવ આપણી ચેનલમાં...

http://t.me/bharatacademy
8.1K viewsedited  10:47
باز کردن / نظر دهید
2021-06-24 10:56:59
છેલ્લો એક દિવસ બાકી...

શુક્રવાર રાત્રે 12 વાગ્યા સુધી ભારત ડિજિટલ ક્લાસના પેઈડ યુઝરને આ બુક 21 રૂપિયામાં મળવાપાત્ર છે ત્યારબાદ કોઈપણ પેઈડ યુઝરને આ બુક 21 રૂપિયામાં નહીં મળે એટલે બને એટલું જલ્દી ભારત લાઈવ એપ ડાઉનલોડ કરી પેમેન્ટ કરી એડ્રેસ નોંધાવી દે.

આ પેઈડ યુઝરનું શુક્રવારે પૂરું થતા બીજા તમામ વિદ્યાર્થીઓ માટે આ બુકનું રજીસ્ટ્રેશન ટૂંક જ સમયમાં શરુ થશે.


21 રૂપિયા ભરવાની લિંક :
http://on-app.in/app/oc/103699/wofyb
10.2K viewsedited  07:56
باز کردن / نظر دهید