Get Mystery Box with random crypto!

GPSC Mains Exam Question 009 Subject :- ભૂગોળ Mains Boost | ICE RAJKOT - OFFICIAL CHANNEL™

GPSC Mains Exam Question 009
Subject :-
ભૂગોળ

Mains Booster Dy.So , PI , STI Exam





આ લેકચર માં આપણે આવનારી GPSCની Dy.So , PI , STI તેમજ CLASS 1/2 ની Mains Exam માં ખુબજ ઉપયોગી એવા પ્રશ્નો ની ચર્ચા કરી છે આ લેકચર થી આપને Mains Exam માં જવાબ લખવાની રીત તેમજ વિષય પ્રમાણે કેવા પ્રશ્નો પૂછાઇ શકે તેની સમજણ પ્રાપ્ત થશે.

Main Exam - આજના પ્રશ્નો
મહાસાગરની ધારાઓ (કરન્ટ)ના ઉત્પત્તિના ઉત્તરદાયી કારણોને સ્પષ્ટ કરો. તેના પ્રાદેશિક જળવાયુઓ , સમુદ્ર જીવન તથા નૌકાચાલન પરના પ્રભાવ જણાવો.
ભારતમાં પૃથ્વી પશ્ચિમ તરફ જતા વરસાદ અને ફળદ્રુપ જમીનનું પ્રમાણ ઘટે છે, પરંતુ ખેત ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય છે. ચર્ચા કરો.
હિમાલયના ગ્લેશિયર્સના પીગળવાના પ્રભાવથી ભારતના જળ સંસાધનો પર કેવી અસર પડશે ?