ભરતી સમાચાર 09/06/2021 અગત્યના ટોપિક ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષાની તારીખ જાહેર. GPSC દ્વારા વધારો થયેલ Dy. SO. (ડેપ્યુટી સેક્શન ઓફિસર) ની જગ્યાઓ પર ફરી ફોર્મ ભરવાનુ શરૂ સ્ટાફનર્સ વર્ગ-3ની ભરતી નો Call Letter શરૂ Advt. No. 10/2019-20 Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & 2 & Gujarat Municipal Chief Officer Service, Class-1 & 2 અપાત્ર ઉમેદવારોનું List તેઓએ 7 દિવસમાં આયોગની રૂબરૂ મુલાકાતે પ્રમાણ પત્ર સાથે રજૂઆત કરવી. આવનારી તમામ ભરતી ને લગતા સમાચાર માટે આજે જ Subscribe કરો ICE Rajkot YouTube channel.... =========================== 8.0K viewsedited 04:13