Get Mystery Box with random crypto!

GPSCની મુખ્ય પરીક્ષામાં રાઈટિંગ સ્કિલ ડેવલપ કરવા માટે તેમજ વિવ | ICE RAJKOT - OFFICIAL CHANNEL™

GPSCની મુખ્ય પરીક્ષામાં રાઈટિંગ સ્કિલ ડેવલપ કરવા માટે તેમજ વિવિધ વિષયોના મહત્વના પ્રશ્નોની તૈયારી માટે અત્યંત ઉપયોગી.

GPSC Mains Question - Answer

Daily 2 Descriptive Question-Answer

આજના પ્રશ્નો
પરારંભિક બૌદ્ધ સ્તૂપ-કળા એ લોકકથાઓનું ચિત્રણ કરતી વખતે બૌદ્ધ આદર્શનું ભવ્ય રીતે સચિત્ર વર્ણન કર્યું છે. સમજાવો.
ડરી ઉદ્યોગની ગતિશીલતામાં રોગચાળો દ્વારા કેવી રીતે બદલાવ લેવામાં આવ્યો છે ? ભારતમાં આ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટેના માર્ગો પર ચર્ચા અને સૂચન કરો.

GPSC MAINS પરીક્ષા ની પ્રેકટીસ માટે વિષયવાર 2 પ્રશ્નો જવાબની SERIES..........
આ પ્રશ્નોમાં GPSC ના SYLLABUSના તમામ વિષયોના મહત્વના ટોપિક અને કરંટના ચર્ચિત ટોપિકના સરળ સમજૂતી સાથેના જવાબ...........
#gpsc_mains_qus_and_ans

દરરોજ Qus.& Ans. મેળવવા માટે Whatsapp Group Join કરો.
✦ Join ➺ Joinicerajkot.com

Join ICE Telegram Channel
✦ Join :-
➺ https://t.me/iceonlinerajkot