2021-06-25 12:24:41
GPSCની મુખ્ય પરીક્ષામાં રાઈટિંગ સ્કિલ ડેવલપ કરવા માટે તેમજ વિવિધ વિષયોના મહત્વના પ્રશ્નોની તૈયારી માટે અત્યંત ઉપયોગી.
GPSC Mains Question - Answer
Daily 2 Descriptive Question-Answer
આજના પ્રશ્નો
અનુચ્છેદ 21નો વિસ્તાર કે જે એકબાજુ લોકોને ગરીમાપૂર્વક જીવન ઉપલબ્ધ કરવામાં સહાયક બને છે. ત્યાં બાજુ આ માધ્યમથી ન્યાયાલયનું અન્ય સંસ્થાઓ પર પ્રભુત્વ વધતું જાય છે ચર્ચા કરો.
કોરોના જેવી વૈશ્વિક મહામારીના સમયમાં બિનસકારી સંગઠનો તથા અન્ય સહભાગીઓની ભૂમિકાની ચર્ચા કરો.
GPSC MAINS પરીક્ષા ની પ્રેકટીસ માટે વિષયવાર 2 પ્રશ્નો જવાબની SERIES..........
આ પ્રશ્નોમાં GPSC ના SYLLABUSના તમામ વિષયોના મહત્વના ટોપિક અને કરંટના ચર્ચિત ટોપિકના સરળ સમજૂતી સાથેના જવાબ...........
#gpsc_mains_qus_and_ans
દરરોજ Qus.& Ans. મેળવવા માટે Whatsapp Group Join કરો.
✦ Join ➺ Joinicerajkot.com
Join ICE Telegram Channel
✦ Join :-
➺ https://t.me/iceonlinerajkot
7.7K views09:24