2021-06-12 08:39:56
GPSCની મુખ્ય પરીક્ષામાં રાઈટિંગ સ્કિલ ડેવલપ કરવા માટે તેમજ વિવિધ વિષયોના મહત્વના પ્રશ્નોની તૈયારી માટે અત્યંત ઉપયોગી.
GPSC Mains Question - Answer
Daily 2 Descriptive Question-Answer
આજના પ્રશ્નો
સહકાર અને પ્રાદેશિક એકીકરણના સ્તરને વધારવા માટે બિમસ્ટેકને પોતાને અભિગમ બદલવાની જરૂર છે. ચર્ચા કરો.
વર્તમાનમાં માનવી અને પશુઓનો એક સ્વાસ્થ્યનો ખ્યાલ વધુ સુસંગત દેખાઈ રહ્યો છે કારણ કે વિશ્વ કોવિડ-19 રોગચાળાની બીજી તરંગનો સામનો કરી રહ્યું છે. ટિપ્પણી કરો.
GPSC MAINS પરીક્ષા ની પ્રેકટીસ માટે વિષયવાર 2 પ્રશ્નો જવાબની SERIES..........
આ પ્રશ્નોમાં GPSC ના SYLLABUSના તમામ વિષયોના મહત્વના ટોપિક અને કરંટના ચર્ચિત ટોપિકના સરળ સમજૂતી સાથેના જવાબ...........
#gpsc_mains_qus_and_ans
દરરોજ Qus.& Ans. મેળવવા માટે Whatsapp Group Join કરો.
✦ Join ➺ Joinicerajkot.com
Join ICE Telegram Channel
✦ Join :-
➺ https://t.me/iceonlinerajkot
4.7K views05:39