Get Mystery Box with random crypto!

GPSC class 1/2ના ભારત અને ગુજરાતના ઈતિહાસના મુખ્ય પરીક્ષાના અભ | TestPedia By Dr.Juvansinh Jadeja

GPSC class 1/2ના ભારત અને ગુજરાતના ઈતિહાસના મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમને આધારે,
જુના GPSC/UPSC ના પેપર એનાલીસસના આધારે Super 151 મેઈન્સના પ્રશ્નો બનાવેલા છે.....

પ્રિલિમમા 90%થી વધુ સતત MCQપ્રશ્નો પુછાવાનો રેકોર્ડ

છેલ્લી Sept 2022ની મુખ્ય પરીક્ષાના GS 1 મા 7 પ્રશ્નો કંટેટમાથી પુછાયેલા હતા..

https://t.me/juvansinh/12170

UPSC 2023 prelim મા 16 માર્કસનુ કંટેટમાથી પુછાયા બાદ વધુ એક પ્રયાસ.....


અમુક પ્રકાશકો અને ફેકલ્ટીઓ આદતમુજબ પ્રશ્નોની ઉંઠાંતરી ન કરવા નમ્ર વિનંતિ છે...