Get Mystery Box with random crypto!

*યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ધરમપુર* *આવનારી 5500+ થી વધુ ભરતીઓ* | Yuva Upnishad Foundation

*યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ધરમપુર*
*આવનારી 5500+ થી વધુ ભરતીઓ*
કોન્સ્ટેબલ
તલાટી
બિનસચિવાલય ક્લાર્ક
જુનિયર ક્લાર્ક
સિનિયર ક્લાર્ક
PSI - ASI

*તારીખ - 12/06/2023(સોમવાર )*
*સમય - 8:00 થી 10:00*

ફ્રી ડેમો લેક્ચર *1* અઠવાડિયું માટે

આપના જે પણ મિત્રો સરકારી ભરતીની તૈયારી કરતા હોય એમને જાણ કરવી,

દરેક વિષયમાં ગુજરાતની અનુભવી ફેકલ્ટી દ્વારા આપવામાં આવતું શિક્ષણ,

ગુજરાતી / અંગ્રેજી વ્યાકરણ તથા ગણિત જેવા વિષયો પર વિશેષ ધ્યાન

*10000* ની કિંમતના પુસ્તકોનો સંપૂર્ણ સેટ તદ્દન ફ્રી

દર મહિને પ્રગટ થતું વર્તમાન પ્રવાહ નું મેગેઝિન ફ્રી

ડેઇલી, વિકલી અને મંથલી ટેસ્ટ નું આયોજન,

ફ્રી મોક ટેસ્ટ દ્વારા સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓની સાથે પોતાના રેંકનું મૂલ્યાંકન,

નિ:શુલ્ક લાઇબ્રેરી ની સુવિધા,

સ્થળ - પહેલો માળ, અક્ષરધામ કોમ્પલેક્ષ , સરકારી હોસ્પિટલ ની સામે , ધરમપુર
M. 8511539971