Get Mystery Box with random crypto!

ભારત અકાદમી ભાવનગર ગુજરાત સરકારની આગામી સમયમાં જાહેર થનાર | Bharat Academy - Bhavnagar®

ભારત અકાદમી ભાવનગર

ગુજરાત સરકારની આગામી સમયમાં જાહેર થનાર 8000 કરતા વધારે પોલીસ કર્મીઓની ભરતી માટેના ફિઝીકલ તેમજ લેખિત પરિક્ષા માટે બેચ શરૂ.

પોલીસ કોન્સ્ટેબલ બેચ
સમય - 08:00 થી 10:00 (સવારે)
          

3 ફ્રી ડેમો લેકચર

એડમિશન લેનાર વિધાર્થીઓને એપ્લિકેશન પર પોલીસ કોન્સ્ટેબલ કોર્ષ ફ્રી (Validity: બેચ પૂર્ણ થાય ત્યાં સુધી )

વિશેષતા :-
અનુભવી અને નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા પરીક્ષાલક્ષી કોચિંગ અને માર્ગદર્શન.
નિયમિત ડેઈલી, વિકલી, મંથલી મોક ટેસ્ટનું આયોજન.
કાયદો, મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર, ગણિત અને રીઝનિંગ જેવા વિષયો પર વિશેષ ભારણ.
ફ્રી મોક ટેસ્ટ દ્વારા સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓની સાથે પોતાના રેંકનું મૂલ્યાંકન.
ડિજીટલ ક્લાસરૂમ
ફિજીકલ તાલીમ સાથે




ભાઈઓ તથા બહેનો માટે હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ


વધુ માહિતી માટે સંપર્ક કરો.
9081999967

સ્થળ - 301, ત્રીજા માળે, ધી કેપિટલ બિલ્ડીંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર. 364002