Get Mystery Box with random crypto!

પથરાળે મારગ તમે ફૂલડાં વેર્યા, ને એમ સપનાં ની ભરી અમે ફાંટ બીજ | Bharat Academy - Bhavnagar®

પથરાળે મારગ તમે ફૂલડાં વેર્યા,
ને એમ સપનાં ની ભરી અમે ફાંટ
બીજા દિવસો તો આવે ને જાય
આ ફાધર્સ ડે હોય બારે માસ

ફાધર્સ ડે ની શુભેચ્છાઓ...