Get Mystery Box with random crypto!

Yuvirajsinh Jadeja: મારા જીવનનો સૌથી પ્રેરણાત્મક આ વીડિયો છે. | જ્ઞાન સારથિ

Yuvirajsinh Jadeja:
મારા જીવનનો સૌથી પ્રેરણાત્મક આ વીડિયો છે..

જેને હંમેશા મને કંઈક નવું કરવા અને તમામ લોકોની મદદ કરવાની પ્રેરણા પૂરી પાડી છે.
મિત્રો તમે આ વીડિયો માં જોઈ જ શકો છો. એક નાના બાળકના વિચાર થી કેટલો બદલાવ આવી શકે છે.

જ્યારે બીજા લોકો પોતાના દેશને અને બીજાને કોસવામા સમય વેડફતા હતા.

મિત્રો આપણે પણ ક્યાંક આપણી જિંદગીમાં આવું જ કરી રહ્યા છી..

જો આપડે જ પહેલ કરી તો..

આપને પણ એક આ નાના બાળકની જેમ બીજાની ટીકા કરવા કરતાં મુશ્કેલીને દૂર કરવા માટે શરૂવાત કરી જ શકીએ છીએ..

યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)