Get Mystery Box with random crypto!

LION ATTITUDE જીવો તો સિંહની જેમ જીવો નહિ કે ઘેટાં બકરાની જ | જ્ઞાન સારથિ

LION ATTITUDE
જીવો તો સિંહની જેમ જીવો નહિ કે ઘેટાં બકરાની જેમ,
વિચારો તો એક સિંહની જેમ વિચારો,
જો તમને કોઈ બદલી શકે છે, એ છે તમે ખુદ બીજું કોઈ નહિ.
મને ગર્વ છે કે મારા નામ ની પાછળ સિંહ લાગે છે.. અને મારા જીવનને હું સિંહ ની જેમ સાર્થક પણ કરું છું.

* LISTEN TO YOUR HEART *
Because
* Your HEART IS THE BEST
GUIDE FOR YOU *
* Belike A LION *

* યુવરાજસિંહ જાડેજા ગોંડલ ( યુયુત્સુ) *