Get Mystery Box with random crypto!

અત્યાર સુધી 270 પિટિશનર નાં જ પૈસા આવેલા છે. આપડા total પિટિશન | જ્ઞાન સારથિ

અત્યાર સુધી 270 પિટિશનર નાં જ પૈસા આવેલા છે.
આપડા total પિટિશનર 800 + છે..
હવે તમારે વિચારવું રહ્યું કે સાલીન મેહતા સરને આપડી 28/6 નાં રોજ દલીલ માટે લાવવા કે નહિ.

જો આપડે દરેક આજ સાંજ સુધીમાં દરેક પિટિશનર પોતાની જવાબદારી સમજીને 2000 rs ફી નહિ આપે

તો આપડે સાલીન મેહતા સર ને કેહવું પડશે કે sorry sir અમારાથી આપની ફી ભરી શકીએ એવી ઈચ્છાશક્તિ નથી.
માટે હવે અમે તમને આ કેસમાં નહિ લાવી શકીએ.

તમે અત્યરે આ વાત ગંભીરતાથી નહીં લ્યો
તો પરિણામ ભોગવવા તૈયાર રેહવું..

આ વખતે એવુ નહિ થઇ કે જે પૈસા નહિ આપે એમનું પણ નામ હશે
એવુ બિલકુલ નહિ થાય
જે પૈસા આપશે એનું જ નામ હશે..

તમારે psi બનવું હોઈ તો કરવું પડશે..
બાકી તમારા માટે અમારી ટીમે ઘરના પૈસા નાખીને પણ આ લડત ચાલુ રાખી હતી
એટલે હવે અમને જ guilty feel થાઈ છે કે અમે તમારા માટે ખોટું દોડ્યા.

આવતીકાલે ભારે મને કેહવું નાં પડે કે સાલીન મેહતા હવે નઈ આવે
અને હુ અને અમારી ટીમ પણ હવે કોઈ જગ્યાએ નહિ દોડીએ..
અમારે પણ અમારી વ્યક્તિગત ઘરની જવાબદારી છે.. પણ તમને એની કદર નથી.

માટે વાતને serious થી લેજો..
આગળ મારી કે મારી ટીમની કોઈ જવાબદારી નહિ.

સ્પષ્ટતા કરી દીધી.
આભાર.
અશોક વઘાસીયા