Get Mystery Box with random crypto!

સમાજ પાસેથી મદદ મંગાવી પડે એવુ લાગી રહ્યું છે... માટે આ group | જ્ઞાન સારથિ

સમાજ પાસેથી મદદ મંગાવી પડે એવુ લાગી રહ્યું છે...

માટે આ group માં તમે જ્ઞાતિ, સમાજના ઉમેદવારો છે જેમને પિટિશન કરી છે..

તેવા pititioner પોત પોતાના સમાજના આગેવાનને મળો અને ફંડ માટે જે પણ આપી શકે તે માટે રજુઆત કરો.

પટેલ સમાજ, રબારી સમાજ, ભરવાડ સમાજ, રાજપૂત સમાજ, દરબાર સમાજ, આહીર સમાજ, કોળી સમાજ,, વણકર સમાજ, અને અન્ય સમાજ અને જ્ઞાતિ નાં પિટિશન કરનાર ઉમેદવારો...

થોડા જાગ્રત થાવ અને સમય કાઢો
આળસુ નાં બનો
આપડા ભવિષ્ય માટે છે.

આવા સમયે સમાજ સાથ આપે.. પણ એના માટે મેહનત કરવી પડે...


માટે દરેક આ વાતને ગંભીરતાથી લે... અને
મેહનત કરો આ બાબતે...