Get Mystery Box with random crypto!

#cmogujarat મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના વડગા | જ્ઞાન સારથિ

#cmogujarat

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના વડગામ તાલુકાના મેમદપુર ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કરાવીને #ShalaPraveshotsav2022 નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રીશ્રીએ પ્રવેશ મેળવી રહેલાં બાળકો સાથે વડીલ વત્સલ ભાવે વાતચીત કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.