Get Mystery Box with random crypto!

અવસર - 2023 ફ્રી સેમિનાર ગાંધીનગર (ઓફલાઈન) GPSC કલાસ | ICE RAJKOT - OFFICIAL CHANNEL™

અવસર - 2023 ફ્રી સેમિનાર
ગાંધીનગર (ઓફલાઈન)

GPSC કલાસ 1/2 (
Dy.SO, STI & PI) અને કલાસ-3 (સચિવાલય ક્લાર્ક, સિ.ક્લાર્ક & હેડ.ક્લાર્ક) ની નવી પરીક્ષા પદ્ધતિ માટે ફ્રી સેમિનાર

પ્રથમ પ્રયત્ને જ GPSC તથા કલાસ-૩ની (નવી પરીક્ષા પદ્ધતિ) પ્રિલિમ્સ અને મેઈન્સ પાસ કરવાની
Perfect Strategy અને Winning Policy

Prelims And Mains બંનેની સાથે તૈયારી કેવી રીતે કરવી ?
મેઇન્સમાં Answer Writing પેટર્નની ઉદાહરણ દ્વારા વિસ્તૃત સમજ
તૈયારી અંગે આપને મૂંઝવતા પ્રશ્નો પર સંવાદ

વક્તા મૌલિક સર
સ્પર્ધાત્મક પરીક્ષાઓના નિષ્ણાત
17 વર્ષનો વિશાળ અનુભવ

તારીખ : 18-06-2023, રવિવાર
સમય : સવારે 10:00 વાગ્યે

રજિસ્ટ્રેશન ફરજિયાત
81406-01110