Get Mystery Box with random crypto!

ONLY_NOTIFICATION

لوگوی کانال تلگرام only_notification — ONLY_NOTIFICATION O
لوگوی کانال تلگرام only_notification — ONLY_NOTIFICATION
آدرس کانال: @only_notification
دسته بندی ها: تحصیلات
زبان: فارسی
کشور: ایران
مشترکین: 5.53K
توضیحات از کانال

● ફક્તને ફક્ત ઓજસની વેબસાઈટ ની માહિતી મુકવામાં આવશે.
● ઓન્લી_નોટિફિકેશન @only_notification
● વનલાઈનાર @only_notification_oneliner
● ઇન્સ્ટાગ્રામ https://www.instagram.com/ONLY_NOTIFICATION
● https://www.instagram.com/ONLY_NOTIFICATION_ONELINER

Ratings & Reviews

2.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

1


آخرین پیام ها 2

2022-06-15 16:09:53
પૃથ્વી પરના કુલ જળના જથ્થામાં સૌથી વધારે જળ નો જથ્થો મહાસાગરમાં છે. તો બીજા ક્રમે શું આવે ?
Anonymous Quiz
26%
ભૂમિગત જળ
13%
નદી
13%
સરોવર
48%
ગ્લેશિયર
288 voters758 views13:09
باز کردن / نظر دهید
2022-05-25 07:41:42
"સત્યના પ્રયોગો" આત્મકથા ક્યાં સાહિત્યકારની છે ?
Anonymous Quiz
9%
કરમચંદ ગાંધી
74%
મોહનદાસ ગાંધી
16%
A અને B બંને
1%
ઉપરના પૈકી એક પણ નહિ
235 voters408 views04:41
باز کردن / نظر دهید
2022-05-25 07:38:06
"ધડતર અને ચણતર" આત્મકથા ક્યાં સાહિત્યકારની છે ?
Anonymous Quiz
13%
ચંદ્રકાંત પંડ્યા
42%
નાનાભાઈ ભટ્ટ
29%
મનુભાઈ પંચોળી
16%
ઇન્દ્રનીલ શાહ
191 voters426 views04:38
باز کردن / نظر دهید
2022-05-25 07:37:22
"બિલ્લો ટિલ્લો ટચ" આત્મકથા ક્યાં સાહિત્યકારની છે ?
Anonymous Quiz
18%
ચંદ્રકાંત પંડ્યા
25%
નાનાભાઈ ભટ્ટ
44%
ગુણવંત શાહ
13%
મનુભાઈ પંચોળી
184 voters392 views04:37
باز کردن / نظر دهید
2022-05-25 07:36:47
"સદભિ: સંગ:" આત્મકથા ક્યાં સાહિત્યકારની છે ?
Anonymous Quiz
20%
ગુણવંત શાહ
38%
મનુભાઈ પંચોળી
30%
ચંદ્રકાંત પંડ્યા
12%
નાનાભાઈ ભટ્ટ
172 voters395 views04:36
باز کردن / نظر دهید
2022-05-25 07:36:08
"બાનો ભીખુ" આત્મકથા ક્યાં સાહિત્યકારની છે ?
Anonymous Quiz
20%
નાનાભાઈ ભટ્ટ
27%
ગુણવંત શાહ
33%
મનુભાઈ પંચોળી
20%
ચંદ્રકાંત પંડ્યા
192 voters393 views04:36
باز کردن / نظر دهید
2022-05-01 21:08:15
નદી માટે લોકમાતા શબ્દ પ્રચલિત કરવાનો મુખ્ય ફાળો કોને જાય છે?
Anonymous Quiz
26%
રવીન્દ્રનાથ ટાગોર
13%
સ્વામી વિવેકાનંદ
57%
કાકાસાહેબ કાલેલકર
4%
નરસિંહ મહેતા
648 voters997 views18:08
باز کردن / نظر دهید
2022-05-01 18:00:23
સવારે સુર્ય ઉગતા પહેલા પૂર્વ આકાશમાં દેખાતા આછા રંગો એટલે ?
Anonymous Quiz
20%
વિભુ
21%
નજારો
41%
ઉષા
18%
કહોરો
753 voters1.2K views15:00
باز کردن / نظر دهید
2022-04-26 22:21:20
Constitution શબ્દ કઈ ભાષાનો છે?
Anonymous Quiz
10%
અંગ્રેજી
83%
લેટિન
6%
યુરોપિયન
1%
સંસ્કૃત
71 voters90 views19:21
باز کردن / نظر دهید
2022-04-19 06:50:49
ફોરેસ્ટ ગાર્ડની ઑફિશિયલ ફાઈનલ આન્સર કી જાહેર થયું.

પરીક્ષા લેવાયેલ તારીખ :- 27/03/2022.

પ્રશ્નપત્ર સિરીઝ :- A, B, C, D.

પોતાના માર્ક જોવા માટેની લીંક :- https://eformonline.in/Forest_Result22/

તમારા ગ્રુપમાં આવા પરીક્ષાલક્ષી મેસેજ મેળવવા માટે આ નંબર 96624 10481 તમારા ગ્રુપમાં ADD કરો અથવા આપેલી લિંકથી ગ્રુપમાં જોડાવ :- https://chat.whatsapp.com/BVPdvhrVdq8AUHomfe1fSc

બિન સચિવાલયની પરીક્ષાલક્ષી વિષયોની ટેસ્ટ આપવા માટે આ ટેલીગ્રામની ચેનલમાં જોડાવ :- https://t.me/ONLY_NOTIFICATION
1.4K views03:50
باز کردن / نظر دهید