Get Mystery Box with random crypto!

World Inbox Academy - Surat ફ્રી કોચિંગ ક્લાસ બિન અનામ | WORLD INBOX ACADEMY √

World Inbox Academy - Surat

ફ્રી કોચિંગ ક્લાસ

બિન અનામત વર્ગ (EWS)
અનુસૂચિત જાતિ (SC)
અનુસૂચિત જનજાતિ (ST)
સામાજિક અને શૈક્ષણિક પછાત (OBC)

યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:-
આધારકાર્ડ
આવકનું પ્રમાણપત્ર
જાતિનું પ્રમાણપત્ર
રહેઠાણનો પુરાવો ( વીજળી બિલ/ ભાડા કરાર/ લાયસન્સ/ ચૂંટણી કાર્ડ/રેશન કાર્ડ પૈકી કોઈ એક
ધોરણ ૧૦ માર્કશીટ
ધોરણ ૧૨ માર્કશીટ
સ્નાતકની ડિગ્રી
નોન ક્રીમિલેયર સર્ટિફિકેટ
શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC)
બેંક પાસબુક/ ચેક બુક
૪ પાસપોર્ટ સાઇઝ ફોટો

યોજનાનો લાભ ધોરણ ૧૨ પાસ તથા FY/ SY/ TY રનિંગ હોય તેવા વિદ્યાર્થી મિત્રો પણ લાભ લઈ શકે છે.

રજિસ્ટ્રેશન લિંક:
http://wa.me/917574060505

વધુ માહિતી માટે સંપર્ક કરો:
3જો માળ, બ્લોસમ એવન્યુ, એસ.ટી. બસ સ્ટોપ ની બાજુમાં, અડાજન પાટિયા, સુરત.
Mo - 7574060505