Get Mystery Box with random crypto!

Day 8 / Lecture 8 Question GPSC MAINS સંવાદ SERIES GPSC | WORLD INBOX ACADEMY √

Day 8 / Lecture 8 Question

GPSC MAINS સંવાદ SERIES

GPSCની મુખ્ય પરીક્ષામાં ઉત્તમ જવાબો લખી વધુને વધુ ગુણ કેવી રીતે મેળવવા તે માટેનું આદર્શ આયોજન વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી, ગાંધીનગર દ્વારા કરાયેલ છે.

આ Seriesનું Time Table આ મુજબનું રહેશે:

દરેક સપ્તાહના સોમવાર, બુધવાર અને શુક્રવારે સવારે ૧૦ વાગ્યે મુખ્ય પરીક્ષામાં પુછાનાર સંભવિત પ્રશ્ન આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મુકાશે.

દરેક વિદ્યાર્થીઓ તેનો આદર્શ ઉત્તર લખી બીજા દિવસે સવારે ૧૦ વાગ્યા સુધી 7575061818 નંબર ઉપર મોકલવાનો રહેશે.

તમામ વિદ્યાર્થીઓના ઉત્તર નિષ્ણાંત ફેક્લટી દ્વારા તપાસ કરી તેમાંથી ઉત્તમ ઉત્તર તે જ દિવસે આપણી ચેનલમાં મુકાશે.

આ પ્રશ્નનો ઉત્તર આદર્શ કેવી રીતે લખી શકાય તેની સમજૂતી મંગળવાર, ગુરુવાર અને શનિવારે 6 વાગ્યે YouTube Live Lectureમાં નિષ્ણાંત ફેક્લટી દ્વારા સમજાવવામાં આવશે.

વધુ માહિતી માટે સંપર્ક કરો:
7575061818
8238238787

આજે જ World Inbox YouTube Channel માં જોડાવો અને આ Seriesનો લાભ લો: https://www.youtube.com/@WorldInbox