Get Mystery Box with random crypto!

*TAT મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ માટે ખુશ ખબર* *સ | WORLD INBOX ACADEMY √

*TAT મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ માટે ખુશ ખબર*

*સ્પે. ગુજરાતી મુખ્ય પેપર માટે વર્કશોપ*

*ટોપિક:- *
*નિબંધ *
*પત્રલેખન *
*ચર્ચાપત્ર *
*સંક્ષેપત્તિકરણ*

*Start date :- 10-જૂન *

*ફી માત્ર 100/- *

*વહેલા તે પહેલાના ધોરણે નોંધણી:*
{નોંધણી માટે સંસ્થા પર રૂબરૂ આવવું,અને સાથે TAT પરીક્ષાનું ફોર્મની ઝેરોક્સ અને એક પાસપોર્ટ ફોટો સાથે રાખવો.}

સરનામું:- પહેલો માળ, ગિરિકંદરા પ્લાઝા ,સરદારનગર,ભાવનગર
સંપર્ક :- 75 75 06 04 04

*વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી- ભાવનગર*