Get Mystery Box with random crypto!

નિઃશુલ્ક રિવિઝન બેચ વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી ગાંધીનગર અર્ | WORLD INBOX ACADEMY √

નિઃશુલ્ક રિવિઝન બેચ

વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી ગાંધીનગર

અર્જુન બેચ

નિઃશુલ્ક રિવિઝન બેચ

ગણિત - રીઝનીંગ - અંગ્રેજી

સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે સ્પેશ્યલ બેચનું આયોજન..

બેચ આરંભ - 22-06-2023

બેચ સમય - રાત્રે 8.30 થી 10.30

કુલ સમયગાળો - 3 મહિના

GB 1 થી GB 6 ના બેચ પૂર્ણ કરી ચૂકેલા વિદ્યાર્થિઓને પ્રાધાન્ય આપવામાં આવશે.

ડિપોઝિટ ફક્ત Rs.2000/-
(બેચ પૂર્ણ થયા બાદ ડિપોઝિટ પરત)


રૂબરૂ રજીસ્ટ્રેશન જ સ્વીકારવામાં આવશે.
વધુ વિગત માટે સંપર્ક
7575061818
8238238787