Get Mystery Box with random crypto!

ફ્રી કરંટ અફેર્સ સેમિનાર - અમદાવાદ શહેરમાં.. વર્લ્ડ ઇનબૉક્સ | WORLD INBOX ACADEMY √

ફ્રી કરંટ અફેર્સ સેમિનાર - અમદાવાદ શહેરમાં..

વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી ગાંધીનગર દ્વારા આયોજીત ફ્રી સેમિનાર...

કરંટ અફેર્સ + સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગેની રણનીતિ પર ચર્ચા..

તારીખ - 30, સપ્ટેમ્બર. શનિવાર

સમય - બપોરે 3.00 કલાકથી..

સ્થળ - દિનેશ હોલ, આશ્રમ રોડ, અમદાવાદ.

વક્તા - દર્શન રાવલ સર
કરંટ અફેર્સ નિષ્ણાત

વક્તા - નિકુલ રાવલ સર
Director WIB - ગાંધીનગર

સેમિનારમાં ભાગ લેનાર માટે ફ્રી મટીરીયલ

ફ્રી સેમિનારમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લિંક પર આપનું નામ Whatsapp કરો.
http://wa.me/918238238989

વધુ વિગત માટે સંપર્ક
7575061818
8238238989