Get Mystery Box with random crypto!

WORLD INBOX ACADEMY √

لوگوی کانال تلگرام world_inbox_academy — WORLD INBOX ACADEMY √ W
لوگوی کانال تلگرام world_inbox_academy — WORLD INBOX ACADEMY √
آدرس کانال: @world_inbox_academy
دسته بندی ها: تحصیلات
زبان: فارسی
مشترکین: 59.82K
توضیحات از کانال

રોશન કરો ભવિષ્ય.

Ratings & Reviews

1.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

2


آخرین پیام ها 7

2023-05-13 10:48:13
વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી ગાંધીનગર

ક્લાસ 3 જનરલ બેચ એડમીશન પ્રક્રિયા શરૂ..

સમય - સવારે 8 થી 10

વધુ વિગત માટે સંપર્ક
7575061818
1.2K viewsWorld Inbox, 07:48
باز کردن / نظر دهید
2023-05-13 10:37:06
GPSC Mains Series Video

ભ્રષ્ટાચાર માટેના કારણો અને તેને રોકવાના ઉપાયો

Lecture:06

Lecture By Prashant Dodiya

લેક્ચર સમય - સાંજે 6.00 કલાકે.

સંપૂર્ણ વીડિયો જોવા માટે નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો...

https://www.youtube.com/@WorldInbox


આભાર
1.4K viewsWorld Inbox, edited  07:37
باز کردن / نظر دهید
2023-05-13 10:16:37
વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી ભાવનગર બેચના વિદ્યાર્થીઓને Monthly Merit માં પ્રથમ નંબર મેળવવા બદલ ખુબ ખુબ અભિનંદન..
1.5K viewsWorld Inbox Academy, 07:16
باز کردن / نظر دهید
2023-05-13 10:12:34
વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી ભાવનગર બેચના વિદ્યાર્થીઓને વિકલી ટેસ્ટ મેરીટમાં પ્રથમ નંબર મેળવવા બદલ ખુબ ખુબ અભિનંદન..
1.6K viewsWorld Inbox Academy, 07:12
باز کردن / نظر دهید
2023-05-13 08:57:11
GCERT Premium League (GPL)

વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી ગાંધીનગર ખાતે આયોજીત થશે મેગા મૉકટૅસ્ટ પ્રોગ્રામ

તારીખ 15-05-2023 થી ફરી શરૂ..

કુલ 26 પેપર્સ નું આયોજન..

મોક ટેસ્ટમાં રજીસ્ટ્રેશન માટે સંપર્ક :-

7575061818
823 823 8787
823 823 8989
946 viewsWorld Inbox, 05:57
باز کردن / نظر دهید
2023-05-13 08:45:05
*વર્લ્ડ ઇનબોક્સ એકેડમી*- *રાજકોટ*

*Special PSI/ASI બેચનો પ્રારંભ*

*ADMISSION OPEN*

તારીખ :- *18 મે 2023*
સમય :- *સાંજે 06:30 થી 08:30*

*વિશેષતાઓ*

*ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા કોચિંગ*
*2 કલાક કોચિંગ+30 મિનિટ ટેસ્ટ*
*10+ પુસ્તકો*
*ડિજિટલ ક્લાસ નોટ્સ*
*My Class Application*

રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે
http://wa.me/917575060303

વધુ માહિતી માટે એકેડમીનો રૂબરૂ સંપર્ક કરવો

એમ્બિશન બિલ્ડીંગ, બીજો માળ, ઇન્ડિયન બેંક ની ઉપર ઇન્દિરા સર્કલ રાજકોટ
Call @ 75 75 06 03 03
2.0K viewsWorld Inbox, 05:45
باز کردن / نظر دهید
2023-05-13 08:15:04
*ધો. 10 પાસ પર વિશાળ ભરતી*

હાઈકોર્ટ પટ્ટાવાળા (ફૂલ પગાર)
એડમિશન શરૂ

ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા માર્ગદર્શન
ડિઝીટલ ક્લાસરૂમ
ફ્રી મટીરીયલ
AC લાઈબ્રેરી

*વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી*
*JUNAGADH*
7575003111
2.1K viewsWorld Inbox, 05:15
باز کردن / نظر دهید
2023-04-30 08:10:35
5000+ ભરતીઓ માટે ખાસ બેચ

World Inbox Academy - Gandhinagar



Admission Open For

સ્પેશિયલ જનરલ બેચ

Batch Start - 11-05-2023

Batch Time - સવારે 8 થી 10



Special P.S.I. Batch

Batch Start - 11-05-2023

Batch Time - બપોરે 1 થી 3



રજીસ્ટ્રેશન માટે મેસેજ કરો.
http://wa.me/918238238787



ફ્રી World Inbox My Class એપ્લિકેશન

દરેક વિષય માટે ગુજરાતની નિષ્ણાત ફેકલ્ટી દ્વારા આપવામાં આવતું શિક્ષણ.

3 ફ્રી ડેમો લેકચર લીધા બાદ એડમિશનની સુવિધા.

દરેક વિષયનું પરીક્ષાલક્ષી ઉત્તમ મટીરીયલ.

દરરોજ OMR પદ્ધતિથી લેવાતી ટેસ્ટ.

ડેઇલી લેખિત તથા મૌખિક કસોટી લેતી સમગ્ર ગુજરાતની એકમાત્ર એકેડમી

ક્લાસરૂમમાં દરરોજ વિધાર્થીઓ સાથે પ્રશ્નોતરી તેમજ વિષય સંબંધિત વાર્તાલાપ.

સવારે 8 થી રાતે 8 સુધી વિધાર્થીઓ માટે નિઃશુલ્ક લાયબ્રેરીની સુવિધા.

દર મહિનાના કરંટ મેગેઝિન ફી.

વર્લ્ડ ઇનબૉક્સ પ્રકાશનના વિષય સંબંધીત પુસ્તકો ફ્રી.

વર્ગખંડમાં પ્રથમ ત્રણ રેન્ક મેળવનાર વિદ્યાર્થીઓને વિશેષ સન્માન.

વધુ વિગત માટે સંપર્ક.

7575061818
8238238787
8238238989

Follow Us On Our Social Media

Instagram -
https://www.instagram.com/world.inbox/

YouTube -
https://www.youtube.com/@WorldInbox

Telegram -
https://t.me/world_inbox_academy
727 viewsWorld Inbox, 05:10
باز کردن / نظر دهید
2023-04-30 07:04:55
તલાટી મોક ટેસ્ટ 2023

વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી ગાંધીનગર

કુલ 5 પેપર્સ - ફક્ત Rs.250/-

તારીખ 22-04-2023 થી શરૂ...

સમય - બપોરે 1.00 થી 2.00

વર્લ્ડ ઇનબૉક્સ એકેડમીના હાલના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક આયોજન

વર્લ્ડ ઇનબૉક્સ એકેડમીના જુના વિદ્યાર્થીઓ માટે ફક્ત Rs.100/-



મોક ટેસ્ટમાં જોડાવવા માટે 2 ફોટા તથા સ્કૂલ લિવિંગ સર્ટિફિકટ સાથે લાવવુ.

મોક ટેસ્ટમાં રજીસ્ટ્રેશન માટે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવો.



વધુ વિગત માટે સંપર્ક

7575061818

8238238787


Follow Us On Our Social Media

Instagram -
https://www.instagram.com/world.inbox/

YouTube -
https://www.youtube.com/@WorldInbox

Telegram -
https://t.me/world_inbox_academy
1.3K viewsWorld Inbox, 04:04
باز کردن / نظر دهید
2023-04-30 05:25:57
વર્લ્ડ ઈનબોક્સ એકેડમી

તલાટી મોકટેસ્ટ - 5


Online Mode [Fee 50/-]


કુલ ગુણ - 100

સમય 1 કલાક

સંપૂર્ણ અભ્યાસક્રમમાંથી પરિક્ષા

મૂલ્યાંકન કરવાની ઉત્તમ તક


Course Purchase કરવા માટે નીચે આપેલ લિંક open કરો.



https://bisuy.courses.store/343424?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp


વધુ માહિતી માટે 75-75-06-04-04 પર સંપર્ક કરવો.


Follow Us On Our Social Media

Instagram -
https://www.instagram.com/world.inbox/

YouTube -
https://www.youtube.com/@WorldInbox

Telegram -
https://t.me/world_inbox_academy
555 viewsWorld Inbox Academy, 02:25
باز کردن / نظر دهید