Get Mystery Box with random crypto!

WORLD INBOX ACADEMY √

لوگوی کانال تلگرام world_inbox_academy — WORLD INBOX ACADEMY √
آدرس کانال: @world_inbox_academy
دسته بندی ها: تحصیلات
زبان: فارسی
مشترکین: 59.76K
توضیحات از کانال

રોશન કરો ભવિષ્ય.

Ratings & Reviews

1.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

2


آخرین پیام ها 955

2021-02-17 17:55:07
એગ્રીકલ્ચર યુનિવર્સિટીની પરીક્ષા માટે

CPT

(Computer Proficiency Test)

નવી ફુલટાઇમ બેચ શરૂ...

તા. 22 ફેબ્રુઆરી 2021
સમય: સવારે 11 થી સાંજે 5 સુધી

(Limited Seat)

વર્લ્ડ ઇનબૉક્સ એકેડેમી
આણંદ-વિદ્યાનગર

કોલ: 7575062323
6.4K viewsDhaval Rathod, 14:55
باز کردن / نظر دهید
2021-02-17 14:57:45 @world_inbox_academy


વર્લ્ડ ઇનબૉક્સ ડેઇલી મટિરિયલ્સ અને માહિતીઓ મેળવવા માટે જ ટેલિગ્રામ ચેનલ જોઈન કરો તથા શેર કરો.
5.7K viewsNikul Raval, 11:57
باز کردن / نظر دهید
2021-02-17 13:23:27
Youtube Video Update

Police Inspector Mock Interview

Successful Candidate Devyani Barad

Rank - 14

World Inbox Gandhinagar.

આ મૉકટેસ્ટ ઇન્ટરવ્યુ જોવા માટે નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો.





આભાર.
8.0K viewsDhaval Rathod, 10:23
باز کردن / نظر دهید
2021-02-17 13:00:24
હવે કાયદો યાદ રાખવો બનશે વધુ સરળ

વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી હિંમતનગર દ્વારા આયોજિત
કાયદા
વિષય નું નિષ્ણાત દ્વારા ફ્રી લેક્ચર
23 ફેબ્રઆરી મંગળવાર
સવારે 10.00 થી 2.00
લેક્ચર ની વિશેષતા
પો. કોન્સ્ટેબલ,PSI,ASI ની પરીક્ષા માટે અત્યંત ઉપયોગી કાયદાની કલમો યાદ રાખવાની સરળ ટ્રિક.
ખાસ નોંધ- મર્યાદિત સંખ્યા હોવાથી અત્યારેજ પર નામ નોંધાવી દેવું.
75 75 07 09 09
5.4K viewsDhaval Rathod, 10:00
باز کردن / نظر دهید
2021-02-17 10:14:18
Testography - 901
8.1K viewsDhaval Rathod, 07:14
باز کردن / نظر دهید
2021-02-17 08:28:43
WorldInbox MyClass

દરેક વિષયના લેકચર્સની ઈન્ડેક્સ જોઈ ખાતરી કર્યા બાદ સબસ્ક્રાઇબ કરો.

આપની સમય અનુકૂળતા મુજબ ઘરેબેઠા શિક્ષણ

3000+ વીડિયો લેકચર્સ

વિષયના અભ્યાસ સાથે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની સમજૂતી

1000+ કલાકોનું શિક્ષણ

કોઈપણ વિષય સબસ્ક્રાઇબ કરી GK ટોપિક અને કરન્ટ અફેર્સ મેળવો ફ્રી

World Inbox My Class App. Download કરવા માટે.

નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો.

http://bit.ly/WorldInbox

For More Details Call On 0278-2564445 / 9099096116
2.1K viewsNikul Raval, 05:28
باز کردن / نظر دهید
2021-02-17 08:28:43
Youtube Video Update

3 જાન્યુઆરી 2021 ના રોજ આયોજિત પોલીસ ઇન્સ્પેક્ટર (PI) પરીક્ષામાં ગુજરાતના ઇતિહાસના
"25 પ્રશ્નો માંથી 23 પ્રશ્નો"
વર્લ્ડ ઇનબૉક્સ પ્રકાશનના
"ગુજરાતના ઇતિહાસની" પુસ્તકમાંથી..

વધુ વિગત માટે નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો...





આભાર..
2.1K viewsNikul Raval, 05:28
باز کردن / نظر دهید
2021-02-17 08:28:43
ફરીથી સાબિત થયું કે GPSC પરીક્ષાઓ કરન્ટ અફેર્સ માટે સમગ્ર ગુજરાતનું એકમાત્ર વિશ્વાસપાત્ર મેગેઝીન એટલે વર્લ્ડ ઇનબૉક્સ કરંટ અફેર્સ મેગેઝીન.

તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે સફળતા માટે આંખ ખોલનારી હકીકત વારંવાર સામે આવી રહી છે. ગુજરાતની તમામ પરીક્ષાઓ માટે કરન્ટ અફેર્સ માટે વટથી કામ લાગતું એકમાત્ર માધ્યમ એટલે વર્લ્ડ ઇનબૉક્સ મેગેઝીન.

3/1/2021 ના રોજ આયોજિત પોલીસ ઇન્સ્પેકટર વર્ગ-2 પ્રિલીમ માટે પૂછાયેલા *55* માંથી *51* પ્રશ્નો વર્લ્ડ ઇનબૉક્સ મેગેઝીનમાંથી મળી રહ્યા છે. આ વાત અમે પૂરાવા સાથે રજુ કરી રહ્યા છીએ. વિદ્યાર્થીઓનો ભરોસો દર વખતની જેમ આ વખતે પણ અકબંધ જળવાયેલો રહ્યો છે.

હજુ પણ કાઈ મોડું નથી થયું. સફળતા માટે એકમાત્ર રસ્તો વર્લ્ડ ઇનબૉક્સ.

આજે જ જોડાવ.
આજે જ અપનાવો.

વીડિયો જોવા માટે નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો.





આભાર.
2.0K viewsNikul Raval, 05:28
باز کردن / نظر دهید
2021-02-17 08:28:43
1.8K viewsNikul Raval, 05:28
باز کردن / نظر دهید