Get Mystery Box with random crypto!

✶ નવી સંસદ ભવનની અખંડભારત ભીંતચિત્ર પર લખેલા કેટલાક સ્થળોના પ્ | TestPedia By Dr.Juvansinh Jadeja

નવી સંસદ ભવનની અખંડભારત ભીંતચિત્ર પર લખેલા કેટલાક સ્થળોના પ્રાચીન નામો :

• અફઘાનિસ્તાન - ઉપગનાથન
• કાબુલ - કુભાનગર
• પેશાવર - પુરુષપુર
• મુલતાન - મૂલસ્થાન
• તિબેટ - ત્રિવિષ્ટપ
• શ્રીલંકા - સિંઘલદ્વીપ
• મ્યાનમાર - બ્રહ્મદેશ