2024-05-30 11:55:26
YUVA UPNISHAD FOUNDATION, ADAJAN, SURAT યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન આપના માટે લાવી રહ્યું છે
ગુજરાતી-અંગ્રેજી વર્ણનાત્મક Sunday Special Batch *નવી બદલાયેલી પરીક્ષા પદ્ધતિ મુજબ નવા વર્ગો શરૂ......*
તા - 26/05/2024 (રવિવાર થી શરૂ )
સમય - સવારે 08:00 થી 10:00 અને 10:30 થી 12:30
વિશેષતા :-
મુખ્ય પરીક્ષાઓમાં પુછાતા પ્રશ્નો અને બદલાતા અભ્યાસક્રમ ને કેન્દ્રમાં રાખીને GPSC (Class 1-2), STI, CCE (Group- A), PSI જેવી વિવિધ પરીક્ષાઓમાં ઉપયોગી
અનુભવી અને નિષ્ણાત ફેકલ્ટી દ્વારા પરીક્ષાલક્ષી કોચિંગ અને માર્ગદર્શન
નિયમિત ડેલી ટેસ્ટ, વિકલી ટેસ્ટ અને મંથલી ટેસ્ટનું આયોજન
ગુજરાતના સૌથી શ્રેષ્ઠ પુસ્તકો દ્વારા માર્ગદર્શન (મટીરીયલ)
વધુ માહિતી માટે સંપર્ક કરો.
9909439795
સ્થળ - બીજો માળ,અંકુર શોપિંગ સેન્ટર ,ગુજરાત ગેસ સર્કલ-395009
6.7K views08:55