Get Mystery Box with random crypto!

Yuva Upnishad Foundation Vyara આગામી યોજાનાર TAT પરીક્ષા મ | Yuva Upnishad Foundation

Yuva Upnishad Foundation Vyara

આગામી યોજાનાર TAT પરીક્ષા માટે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન વ્યારા સ્પેશિયલ મેગા લેક્ચર લાવી રહ્યું છે

વિષય : મનોવિજ્ઞાન

તારીખ: 24 & 25 May 2023

સમય : 09:00 થી 12:00 સવારે
12:30 થી 3:30 બપોરે

રજિસ્ટ્રેશન ફરજિયાત

મો. 7434839380

શોપ નં 7,બીજો માળ ઉગમ કોમ્પલેક્ષ, ચર્ચ પાસે, મિશન નાકા, વ્યારા, તાપી