Get Mystery Box with random crypto!

યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ચીખલી CLASS-3 જનરલ બેચ નવા વર્ગો | Yuva Upnishad Foundation

યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ચીખલી

CLASS-3 જનરલ બેચ

નવા વર્ગો શરૂ.........

તા.:-19/06/2023(સોમવાર)

સમય - 08:00 થી 10:00(સવારે)

1 week ફ્રી ડેમો લેક્ચર

એડમિશન લેનાર વિધાર્થીઓને યુવા ઉપનિષદ્ નો એપ્લિકેશન કોર્ષ ફ્રી validity: 1 year

વિશેષતા :-
નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તૈયારી
પ્રાથમિક પરીક્ષા (હેતુલક્ષી)+ મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક)
અનુભવી અને નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા પરીક્ષાલક્ષી કોચિંગ અને માર્ગદર્શન.
નિયમિત ડેઈલી,વિકલી,મંથલી,મોક ટેસ્ટ નું આયોજન
અંગ્રેજી,ગણિત અને કરંટ અફેર પર વિશેષ ભારણ.
સફળ ઉમેદવારો દ્વારા માર્ગદર્શન
ડિફિકલ્ટી સેશન

ડેમો લેક્ચર પહેલા એડમિશન લેનાર વિદ્યાર્થીઓને વિશેષ ડિસ્કાઉન્ટ

વધુ માહિતી માટે સંપર્ક કરો.
9909439622

સ્થળ -201-203 બીજો માળ, ગોહીલ કોમ્પલેક્ષ પાણીની ટાંકીની બાજુમાં ખેરગામ રોડ ચીખલી.