Get Mystery Box with random crypto!

ONLY_NOTIFICATION

لوگوی کانال تلگرام only_notification — ONLY_NOTIFICATION O
لوگوی کانال تلگرام only_notification — ONLY_NOTIFICATION
آدرس کانال: @only_notification
دسته بندی ها: تحصیلات
زبان: فارسی
کشور: ایران
مشترکین: 5.53K
توضیحات از کانال

● ફક્તને ફક્ત ઓજસની વેબસાઈટ ની માહિતી મુકવામાં આવશે.
● ઓન્લી_નોટિફિકેશન @only_notification
● વનલાઈનાર @only_notification_oneliner
● ઇન્સ્ટાગ્રામ https://www.instagram.com/ONLY_NOTIFICATION
● https://www.instagram.com/ONLY_NOTIFICATION_ONELINER

Ratings & Reviews

2.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

1


آخرین پیام ها

2022-07-06 09:18:39
પ્રાણીમાત્ર - શબ્દનો સમાસ ઓળખાવો.
Anonymous Quiz
35%
A) કર્મધારય
34%
B) તત્પુરૂષ
20%
C) ઉપપદ
12%
D) મધ્યમપદલોપી
812 voters2.8K views06:18
باز کردن / نظر دهید
2022-07-06 09:17:33
ઉપમેયને ઉપમાન કરતા શ્રેષ્ઠ દર્શાવવામાં આવ્યું હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે?
Anonymous Quiz
19%
A) ઉપમા
55%
B) વ્યતિરેક
16%
C) રૂપક
11%
D) ઉત્પ્રેક્ષા
697 voters2.7K views06:17
باز کردن / نظر دهید
2022-07-06 09:16:23
સંધિ છોડો : અનપેક્ષા.
Anonymous Quiz
30%
A) અનુ + અપેક્ષા
13%
D) અન્ + આપ + ઈક્ષા
42%
C) અન્ + અપ + ઈક્ષા
15%
B) અન્ન + ઉપેક્ષા
668 voters2.5K views06:16
باز کردن / نظر دهید
2022-06-15 17:14:56
ભારતીય દ્વીપકલ્પનું દક્ષિણ તરફનું સૌથી છેવાડાનું બિંદુ ______ છે.
Anonymous Quiz
18%
કર્કવૃત્તની ઉત્તરે
41%
વિષુવવૃત્તની ઉત્તરે
20%
વિષુવવૃત્ત પર
21%
મકરવુર્તની દક્ષિણે
339 voters813 views14:14
باز کردن / نظر دهید
2022-06-15 17:01:59
નીચેનામાંથી ભારત સાથે જમીની સરહદ ધરાવતા ક્યાં દેશમાંથી કર્કવૃત્ત પસાર થતું નથી ?
Anonymous Quiz
16%
બાંગ્લાદેશ
25%
મ્યાનમાર
26%
પાકિસ્તાન
33%
ચીન
302 voters851 views14:01
باز کردن / نظر دهید
2022-06-15 16:55:19
નીચેનામાંથી ક્યાં વૃત સૌથી વધારે દેશો ઉપરથી પસાર થાય છે?
Anonymous Quiz
4%
આર્કટિકવૃત
14%
એન્ટાર્કટિકવૃત
53%
કર્કવૃત્ત
21%
વિષુવવૃત્ત
7%
મક્રવૃત
280 voters759 views13:55
باز کردن / نظر دهید
2022-06-15 16:36:43
પૃથ્વીની પરિક્રમણ ગતિ કેટલા કિ.મી/કલાક છે ?
Anonymous Quiz
20%
1,07,160 કિ.મી/કલાક
40%
12,756 કિ.મી/કલાક
26%
1,10,160 કિ.મી/કલાક
13%
12,714 કિ.મી/કલાક
304 voters817 views13:36
باز کردن / نظر دهید
2022-06-15 16:35:46
પૃથ્વીની પરિભ્રમણ ગતિ કેટલા કિ.મી/કલાક છે?
Anonymous Quiz
26%
12,756 કિ.મી/કલાક
21%
1790 કિ.મી/કલાક
28%
12,714 કિ.મી/કલાક
24%
1670 કિ.મી/કલાક
304 voters788 views13:35
باز کردن / نظر دهید
2022-06-15 16:30:28
સૌરમંડળમાં સક્રિય જ્વાળામુખી ધરાવતા ગ્રહોની સંખ્યા કેટલી છે ?
Anonymous Quiz
14%
6
48%
3
31%
5
7%
4
298 voters804 views13:30
باز کردن / نظر دهید
2022-06-15 16:23:07
ખરા/ખરું વિધાન જણાવો.

1) સમુદ્રી સપાટીથી પ્રથમ 1000 મીટર ઊંડાઈએ 10 C° તાપમાન ઘટશે. 2) સમુદ્રી સપાટીથી 1000 મીટર ઊંડાઈ બાદ બીજા 1000 મીટર ઊંડાઈ માટે 5 C° તાપમાન ઘટશે. 3) સમુદ્રી સપાટીથી 1000 મીટર ઊંડાઈ બાદ બીજા 3000 મીટર ઊંડાઈ માટે 1 C° તાપમાન ઘટશે.
Anonymous Quiz
14%
વિધાન 1 અને 3
31%
ફક્ત વિધાન 1
27%
વિધાન 2 અને 3
28%
આપેલ બધા
256 voters897 views13:23
باز کردن / نظر دهید