Get Mystery Box with random crypto!

ONLY_NOTIFICATION

لوگوی کانال تلگرام only_notification — ONLY_NOTIFICATION O
لوگوی کانال تلگرام only_notification — ONLY_NOTIFICATION
آدرس کانال: @only_notification
دسته بندی ها: تحصیلات
زبان: فارسی
کشور: ایران
مشترکین: 5.53K
توضیحات از کانال

● ફક્તને ફક્ત ઓજસની વેબસાઈટ ની માહિતી મુકવામાં આવશે.
● ઓન્લી_નોટિફિકેશન @only_notification
● વનલાઈનાર @only_notification_oneliner
● ઇન્સ્ટાગ્રામ https://www.instagram.com/ONLY_NOTIFICATION
● https://www.instagram.com/ONLY_NOTIFICATION_ONELINER

Ratings & Reviews

2.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

1


آخرین پیام ها 6

2020-11-29 10:31:23
2.6K views07:31
باز کردن / نظر دهید
2020-11-29 10:31:23
2.4K views07:31
باز کردن / نظر دهید
2020-11-28 12:35:20 વડાપ્રધાનની આજની ત્રણ કોવિડ વેક્સિન વિકસાવતી કંપનીઓની મુલાકાત.

વેક્સિન અગત્યનું નામ, ફોર્મ્યુલા, બનાવનાર કંપની, પ્લાન્ટ અને તેના સ્ટેટસ જેવી અગત્યની જાણકારી.

અમદાવાદ, ગુજરાત
વેક્સિનનું નામ :- ઝાયકોવી-ડી,
બનાવનાર કંપની :- ઝાયડસ બાયોટેક,
પ્લાન્ટ :- ચાંગોદર, અમદાવાદ,
સ્ટેટ્સ :- પ્રક્રિયામાં.

હૈદરાબાદ
વેક્સિનનું નામ :- કોવેક્સિન,
ફોર્મ્યુલા :- ભારત બાયોટેક અને ICMR,
બનાવનાર કંપની :- ભારત બાયોટેક,
પ્લાન્ટ :- હૈદરાબાદ,
સ્ટેટસ :- ટ્રાયલ ત્રીજા તબક્કામાં, જાન્યુઆરી સુધી પરિણામ આવવાની આશા.

પૂણે
વેક્સિનનું નામ :- કોવીશીલ્ડ,
ફોર્મ્યુલા :- ઓક્સફોર્ડ યુનિવર્સિટી/બ્રિટિશ ફાર્મા કંપની એસ્ટ્રોજેનેકા,
બનાવનાર કંપની :- સિરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા,
પ્લાન્ટ :- પુણે (મહારાષ્ટ્ર),
સ્ટેટ્સ :- ટ્રાયલ અંતિમ તબક્કામાં.

અમારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવા માટે :- t.me/only_notification
વોટ્સએપ ગ્રૂપમાં જોઈન થવા માટે અહીં કિલક કરો :- https://chat.whatsapp.com/BVPdvhrVdq8AUHomfe1fSc
5.7K viewsedited  09:35
باز کردن / نظر دهید
2020-11-28 08:15:44
જગતનો તાત ખુલ્લી જેલ સમાન દિલ્હીના બુરાડી ખાતે પોલીસના ઘેરાવ વચ્ચે દેખાવો કરશે.

પાણીનો મારો, ટીયરગેસના સમના બાદ સાહસિક ખેડૂતો દિલ્હીમાં દાખલ.

કેન્દ્ર અને રાજ્ય સરકારોના દમન અને ક્રૂરતા પણ ખેડૂતો દિલ્હીમાં પ્રવેશતા રોકીના શક્યા.

આખરે દિલ્હી પોલીસ દ્વારા ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપી.

'આપ' સરકારે 9 સ્ટેડીયમને અસ્થાયી જેલમાં પરિવર્તન કરવાની દિલ્હી પોલીસની માંગ ફગાવી.

અમારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવા માટે :- t.me/only_notification
વોટ્સએપ ગ્રૂપમાં જોઈન થવા માટે અહીં કિલક કરો :- https://chat.whatsapp.com/GAkVSpmZVc74oq1Km7vs1E
4.4K viewsedited  05:15
باز کردن / نظر دهید
2020-11-28 08:07:46 રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં કોરોનાના આઈ.સી.યુ.માં આગ લાગવાથી પાંચ દર્દીઓના મોતની દુર્ઘટના અંગે આજે સુઓમોટો સુનાવણી હાથ ધરશે.

જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ આર. સુભાષ રેટ્ટી અને જસ્ટિસ એમ.આર. શાહની ખંડપીઠે આ અંગે ગુજરાત સરકારને જવાબ અને અહેવાલ રજુ કરવા આદેશ આપ્યા છે.

આઘાતજનક ઘટના છે પરંતુ પહેલી ઘટના નથી તેથી સરકારે આત્મનિરીક્ષણ કરવું જોઈએ - કોર્ટ.

જે બન્યું તે યોગ્ય નથી, આવી દુર્ઘટનાઓ જુદી જુદી હોસ્પિટલમાં શા માટે બનતી જ રહે છે? - જસ્ટિસ એમ. આર. શાહ.

અમારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવા માટે :- t.me/only_notification
વોટ્સએપ ગ્રૂપમાં જોઈન થવા માટે અહીં કિલક કરો :- https://chat.whatsapp.com/GAkVSpmZVc74oq1Km7vs1E
4.1K viewsedited  05:07
باز کردن / نظر دهید
2020-11-28 07:56:45 સુપ્રીમ કોર્ટ બાદ ગુજરાત હાઈકોર્ટે પણ ગુજરાત સરકારને ઝાટકી.

કોરોના મહામારીમાં માસ્ક ન પહેરનારને કોવિડ સેન્ટરમાં કામ કરવો - હાઇકોર્ટ.

રાજ્ય સરકારને કડકમાં કડક પગલાં લેવા આદેશ.

શનિ રવિમાં આકરા પગલાં લેવાશે - સરકારે રજૂ કર્યો જવાબ.

ન્યૂઝ પેપરનું કટિંગ વાંચવા માટે :- https://www.instagram.com/p/CIHqRWzskcZ/?igshid=w4zh1j0yhrqz

અમારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવા માટે :- t.me/only_notificationજ
વોટ્સએપ ગ્રૂપમાં જોઈન થવા માટે અહીં કિલક કરો :- https://chat.whatsapp.com/LW7AwolrOsYAKiygAYbcLY
3.8K viewsedited  04:56
باز کردن / نظر دهید
2020-11-27 06:53:34
ઈસરોની 'શુક્રયાન' તૈયારી શરૂ.

સ્વીડનની સ્વીડીશ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ ફિઝીકસનું ઈસરો સાથે જોડાણ થતા એમના પણ ઉપકરણો લઈ જશે.

ભારતનું પ્રથમ શુક્રયાન 2023-2024માં રવાના થશે જ્યારે શુક્ર પૃથ્વીની નજીક હશે.

શુક્ર દર 19 મહિને પૃથ્વીની નજીક આવે છે.

અમારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવા માટે :- t.me/only_notification
વોટ્સએપ ગ્રૂપમાં જોઈન થવા માટે અહીં કિલક કરો :- https://chat.whatsapp.com/LW7AwolrOsYAKiygAYbcLY
4.3K viewsedited  03:53
باز کردن / نظر دهید
2020-11-27 06:47:46 ભારતે કોરોનાના 34 લાખ દર્દીઓ નોંધ્યા જ નથી - ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ.

ગુજરાતે અત્યાર સુધી 2.10 લાખ દર્દીઓ છુપાવ્યા.

દેશની 7 ટકા વસ્તીને કોરોના થઈ ચૂક્યો છે.

પીસીઆર ટેસ્ટ કરવામાં પણ ગુજરાત પછાત - ફક્ત 22% જ ટેસ્ટ થાય છે.

પીસીઆર ટેસ્ટમાં તમિલનાડુ રાજ્ય અગ્રેસર છે જે 100% ટેસ્ટ કરે છે.

વધારે જાણકારી માટે અહીં કિલક કરો :- https://www.instagram.com/p/CIFEOhUsnB7/?igshid=172isrgbyrah3

અમારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવા માટે :- t.me/only_notification
વોટ્સએપ ગ્રૂપમાં જોઈન થવા માટે અહીં કિલક કરો :- https://chat.whatsapp.com/LW7AwolrOsYAKiygAYbcLY
3.8K viewsedited  03:47
باز کردن / نظر دهید
2020-11-27 06:39:15 ભારત એશિયામાં સૌથી ભ્રષ્ટ દેશ - ટ્રાન્સપરન્સી ઈન્ટરપોલ.

ભારતના 89 % લોકો એવુંમાને છે કે સરકારી ભ્રષ્ટાચાર એ સૌથી મોટી સમસ્યા છે.

એશિયા ખંડનો સૌથી ઓછી ભ્રષ્ટ દેશ જાપાન છે.

સમગ્ર એશિયા ખંડમાં સૌથી વધારે ભ્રષ્ટાચારવાળું તંત્ર પોલીસ તંત્ર માનવામાં આવે છે.

રિપોર્ટ વિશે વધારે જાણવા માટે અહીં ક્લિક કરો :- https://www.instagram.com/p/CIFEP8ssh9I/?igshid=xol881iraji1

અમારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવા માટે :- t.me/only_notification
વોટ્સએપ ગ્રૂપમાં જોઈન થવા માટે અહીં કિલક કરો :- https://chat.whatsapp.com/LW7AwolrOsYAKiygAYbcLY
4.3K views03:39
باز کردن / نظر دهید
2020-11-05 05:48:27
9.5K views02:48
باز کردن / نظر دهید