ગુજરાત સરકાર આયોજિત ઉત્સવ ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ સ્થળ મોઢેરા સુયઁમંદિર, મહેસાણા શરૂઆત 1992 દરવષઁ આયોજન જાન્યુઆરીમાં આંતરરાષ્ટીય પતંગ મહોત્સવ સ્થળ સાબરમતી રિવરફ્રન્ટ , અમદાવાદ શરૂઆત 2003 દરવષઁ આયોજન 14 જાન્યુઆરી મક્રરસક્રાતિ કાંકરીયા કાર્નિવલ સ્થળ કાંકરીયા તળાવ , અમદાવાદ શરૂઆત 2007 દરવષઁ આયોજન 25 થી 31 ડિસેમ્બર કચ્છ રણોત્સવ સ્થળ કચ્છ ઘોરડો રણ શરૂઆત 2006 - 2007 દરવષઁ આયોજન ડિસેમ્બર થી જાન્યુઆરી સાપુતારા વિન્ટર ફેસ્ટીવલ સ્થળ ડાંગ દરવષઁ આયોજન શિયાળામાં 11 દિવસ પંચમહોત્સવ ચાંપાનેર સ્થળ ચાંપાનેર , પાવાગઢ શરૂઆત 2016 ડાંગ દરબાર સ્થળ આહવા , ડાંગ તાનારીરી મહોત્સવ સ્થળ વડનગર , મહેસાણા તાનારીરી એવોર્ડ આપવામાં આવે છે 602 viewsDr.Juvansinh Jadeja, 16:58