Get Mystery Box with random crypto!

Bharat Academy - Bhavnagar®

لوگوی کانال تلگرام bharatacademy — Bharat Academy - Bhavnagar® B
لوگوی کانال تلگرام bharatacademy — Bharat Academy - Bhavnagar®
آدرس کانال: @bharatacademy
دسته بندی ها: تحصیلات
زبان: فارسی
مشترکین: 41.89K
توضیحات از کانال

✔️ Gpsc Class 1/2 , PSI, પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ વગેરે પરીક્ષાની તૈયારી કરાવતી ભાવનગરની શ્રેષ્ઠ અકાદમી

Ratings & Reviews

4.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

2

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

0


آخرین پیام ها 3

2023-06-29 08:28:27
રાષ્ટ્રીય આંકડાકીય દિવસ 2023 : ભારત પીસી મહાલનોબિસની જન્મજયંતિ પર રાષ્ટ્રીય આંકડા દિવસની ઉજવણી કરે છે, જેને 'ભારતીય આંકડાશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવે છે.
11.5K views05:28
باز کردن / نظر دهید
2023-06-27 12:41:16 High court assistant કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની લિંક
https://hcadmitcard.smartexams.in/
14.3K views09:41
باز کردن / نظر دهید
2023-06-26 07:47:09
સૌપ્રથમ વાર ગુજરાતી ભાષાંતર સાથે

High Court Assistant Mock Test ( ગુજરાતી ભાષાંતર સાથે )

Online Test

આ કોર્સમાં આપને Gujarat High Court Assistant ની ગુજરાતી ભાષાંતર સાથેમી 15 મોક ટેસ્ટ આપી શકશો.

દરેક મોક ટેસ્ટ ONLINE આપ્યા બાદ PDF સ્વરૂપે પણ મેળવી શકશો.

----- PDF IS PRINTABLE ---------

આ કોર્સની સમય મર્યાદા 26 જુન 2023 સુધીની રહેશે.

Gujarat High Court Assistant મોક ટેસ્ટ માં સમાવિષ્ટ (100 માર્ક્સનો )અભ્યાસક્રમ

English Language
Gujarati Language
General Knowledge
Arithmetic
Current Affairs
Indian History and Geography
Basics of Computer Applications
Sports
Analytical Reasoning
Mental Ability etc.

કોર્સ ખરીદવા માટેની લિંક :-
https://wofyb.courses.store/349621?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
15.2K views04:47
باز کردن / نظر دهید
2023-06-26 07:47:09
Gujarat High Court Peon Combo Course

Material + Online Test + Video Solution

આ કોર્સમાં આપને Gujarat High Court Peon નો ફૂલ વિડીયો કોર્સ અને ટેસ્ટ સીરીઝ મળવાપાત્ર છે.

સંપૂર્ણ અભ્યાસક્રમ આવરી લેતી ટેસ્ટ સીરીઝ

દરરોજ ટોપિક મુજબ મટીરીયલ અપલોડ કરવામાં આવશે

દરરોજ ટોપિક મુજબ ટેસ્ટ રહેશે.

દરેક મટીરીયલની PDF ડાઉનલોડ કરી શકાશે

દરેક વિડીયો એપ્લીકેશનમાં ઓફલાઈન ડાઉનલોડ કરી પણ જોઈ શકશો.

આ કોર્સની સમય મર્યાદા 09 જુલાઈ 2023 સુધીની રહેશે.

Gujarat High Court Peon course માં સમાવિષ્ટ (100 માર્ક્સનો )અભ્યાસક્રમ

ગુજરાતી ભાષા
સામાન્ય જ્ઞાન
ગણિત
રમત-ગમત
કરંટ અફેર્સ

કોર્સ ખરીદવા માટેની લિંક :-
https://wofyb.courses.store/349627?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
10.6K views04:47
باز کردن / نظر دهید
2023-06-26 07:47:09
પ્રારબ્ધ (Gujarat High Court Peon Test Series)

Material + Online Test

આ કોર્સમાં આપને Gujarat High Court Peon ના ધ્યાને રાખી તૈયાર કરેલ ટેસ્ટ સીરીઝ મળવાપાત્ર છે

સંપૂર્ણ અભ્યાસક્રમ આવરી લેતી ટેસ્ટ સીરીઝ

દરરોજ ટોપિક મુજબ મટીરીયલ અપલોડ કરવામાં આવશે

દરરોજ ટોપિક મુજબ ટેસ્ટ રહેશે.

દરેક મટીરીયલની PDF ડાઉનલોડ કરી શકાશે.

આ કોર્સની સમય મર્યાદા 09 જુલાઈ 2023 સુધીની રહેશે.

Gujarat High Court Peon course માં સમાવિષ્ટ (100 માર્ક્સનો )અભ્યાસક્રમ

ગુજરાતી ભાષા
સામાન્ય જ્ઞાન
ગણિત
રમત-ગમત
કરંટ અફેર્સ

કોર્સ ખરીદવા માટેની લિંક :-
https://wofyb.courses.store/349626?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
8.9K views04:47
باز کردن / نظر دهید
2023-06-21 08:14:50
વિશ્વ યોગ દિવસની શુભકામનાઓ
15.2K views05:14
باز کردن / نظر دهید
2023-06-20 07:54:09
રથયાત્રા ની સૌ મિત્રો ને શુભેચ્છાઓ...
ભગવાન જગન્નાથ આપના જીવન રુપી રથ ને દુઃખ ના દરીયા પાર કરાવી આપને તેમજ આપના પરીવાર ને સુખ સમૃદ્ધિ ના શીખર સર કરાવે તેવી ભગવાન ના ચરણો મા આજ ના શુભ દિવસે પ્રાર્થના...

 જય રણછોડ 
15.1K views04:54
باز کردن / نظر دهید
2023-06-19 18:29:41 આજે પોલીસ કોન્સ્ટેબલ ઑફલાઈન બેચ માં કોડિંગ ડીકોડિંગ ની 100 માર્કની ટેસ્ટ નું રીઝલ્ટ તથા સાથોસાથ જવાહર નવોદયના 5 વિદ્યાર્થીએ પણ ટેસ્ટ આપી સારું પરિણામ મેળવેલ છે.
15.3K viewsedited  15:29
باز کردن / نظر دهید
2023-06-19 07:14:25
Urgent Vacancy Call On 7878819978
15.9K viewsedited  04:14
باز کردن / نظر دهید
2023-06-18 09:07:39
13.1K views06:07
باز کردن / نظر دهید