Get Mystery Box with random crypto!

Bharat Academy - Bhavnagar®

لوگوی کانال تلگرام bharatacademy — Bharat Academy - Bhavnagar® B
لوگوی کانال تلگرام bharatacademy — Bharat Academy - Bhavnagar®
آدرس کانال: @bharatacademy
دسته بندی ها: تحصیلات
زبان: فارسی
مشترکین: 41.89K
توضیحات از کانال

✔️ Gpsc Class 1/2 , PSI, પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ વગેરે પરીક્ષાની તૈયારી કરાવતી ભાવનગરની શ્રેષ્ઠ અકાદમી

Ratings & Reviews

4.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

2

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

0


آخرین پیام ها 4

2023-06-18 08:21:40
પથરાળે મારગ તમે ફૂલડાં વેર્યા,
ને એમ સપનાં ની ભરી અમે ફાંટ
બીજા દિવસો તો આવે ને જાય
આ ફાધર્સ ડે હોય બારે માસ

ફાધર્સ ડે ની શુભેચ્છાઓ...
12.0K viewsedited  05:21
باز کردن / نظر دهید
2023-06-18 08:09:06
10.7K views05:09
باز کردن / نظر دهید
2023-06-17 18:12:38
10.4K views15:12
باز کردن / نظر دهید
2023-06-12 08:28:10
Gujarat Subordinate Service ( ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ )

Class 3 [Pre + Mains]
Offline Batch
························································
• Pre + Mains •

હવે GSSSB પરીક્ષા ની તૈયારી સાથે કરો ભાવનગરમાં એ પણ ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ સાથે...

નવા પરીક્ષા નિયમો પદ્ધતિ મુજબ Pre + Mains ની તૈયારી સાથે...
∺∺∺∺∺∺∺∺∺∺∺∺∺∺∺∺∺∺∺∺

15 June-2023 થી બેચનો પ્રારંભ

સમય : સાંજે 5 PM થી 7 PM
∺∺∺∺∺∺∺∺∺∺∺∺∺∺∺∺∺∺∺∺

For Demo Registration Compulsory :

9081999967

બહારગામના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ.
521 views05:28
باز کردن / نظر دهید
2023-06-12 08:28:04
ભારત અકાદમી ભાવનગર

ગુજરાત સરકારની આગામી સમયમાં જાહેર થનાર 8000 કરતા વધારે પોલીસ કર્મીઓની ભરતી માટેના ફિઝીકલ તેમજ લેખિત પરિક્ષા માટે બેચ શરૂ.

પોલીસ કોન્સ્ટેબલ બેચ
સમય - 08:00 થી 10:00 (સવારે)
          

3 ફ્રી ડેમો લેકચર

એડમિશન લેનાર વિધાર્થીઓને એપ્લિકેશન પર પોલીસ કોન્સ્ટેબલ કોર્ષ ફ્રી (Validity: બેચ પૂર્ણ થાય ત્યાં સુધી )

વિશેષતા :-
અનુભવી અને નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા પરીક્ષાલક્ષી કોચિંગ અને માર્ગદર્શન.
નિયમિત ડેઈલી, વિકલી, મંથલી મોક ટેસ્ટનું આયોજન.
કાયદો, મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર, ગણિત અને રીઝનિંગ જેવા વિષયો પર વિશેષ ભારણ.
ફ્રી મોક ટેસ્ટ દ્વારા સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓની સાથે પોતાના રેંકનું મૂલ્યાંકન.
ડિજીટલ ક્લાસરૂમ
ફિજીકલ તાલીમ સાથે




ભાઈઓ તથા બહેનો માટે હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ


વધુ માહિતી માટે સંપર્ક કરો.
9081999967

સ્થળ - 301, ત્રીજા માળે, ધી કેપિટલ બિલ્ડીંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર. 364002
908 views05:28
باز کردن / نظر دهید
2023-06-11 16:49:19 Bharat Academy Presents

High Court Peon Mock Test
4.2K viewsedited  13:49
باز کردن / نظر دهید
2023-06-11 14:34:06 ખાસ નોંધ :

જે મિત્રો ટેસ્ટ આપી શક્યા નથી અથવા બહારગામના કારણે આવી શક્યા નથી એ મિત્રો માટે આજે સાંજે 7 કલાકે આપણી ટેલિગ્રામ ચેનલમાં હાઇકોર્ટ પ્યુનની મોક ટેસ્ટ પેપર મુકાઈ જશે. OMR સાથે. તો આપ પણ આપનું મૂલ્યાંકન કરી શકશો.

તો અત્યારે જ જોડાવ ભારત અકાદમી ટેલિગ્રામ ચેનલ પર.

t.me/bharatacademy
4.9K viewsedited  11:34
باز کردن / نظر دهید
2023-06-11 14:31:27 Top 3 આવનાર મિત્રોને ભારત અકાદમી દ્વારા વિશેષ ભેટ આપવામાં આવશે.
4.9K views11:31
باز کردن / نظر دهید
2023-06-11 14:30:01 ભારત અકાદમી દ્વારા લેવાયેલ હાઇકોર્ટ પ્યુન મોક ટેસ્ટ રિઝલ્ટ

અભિનંદન
4.9K viewsedited  11:30
باز کردن / نظر دهید
2023-06-11 08:02:52
ભારત અકાદમી ખાતે હાલમાં ચાલી રહેલ હાઇકોર્ટ પ્યુન ફ્રી મોક ટેસ્ટની એક ઝલક
5.8K views05:02
باز کردن / نظر دهید