1. નોકિયાએ એન્ડો્ઇડને ના સ્વિકાર્યુ. 2. યાહૂએ ગુગલને નકારી દીધી. વાર્તાઓ પુરી થઇ
*શું શીખ્યા?* ● જોખમો લો ● બદલાવને સ્વીકારો ● તમે સમય સાથે બદલતા નથી તો તમે નાશ પામી શકો છો.
_*2 વધુ વાર્તાઓ*_
1. ફેસબુકે વોટસ્ અપ અને ઇન્સટાગ્રામ ખરીદી લીધી. 2. ફ્લિપકાર્ટે મંત્રા ખરીદી લીધી અને ફ્લિપકાર્ટે ખરીદેલ મંત્રાએ જબોંગ ખરીદી લીધી. વાર્તાઓ પુરી થઇ
*શું શીખ્યા?* ● તમારા પ્રતિસ્પર્ધીઓને તમારા સાથીદાર બનાવી બને તેટલા વધુ શક્તિશાળી બનો. ● ટોચ સુધી પહોંચો અને પછી સ્પર્ધા ના કરશો. ● હંમેશા નવુ નવુ અપનાવતા/શિખતા રહો.
_*2 વધુ વાર્તાઓ*_
1. કર્નલ સેન્ડર્સે 65 વર્ષની વયે કેએફસી(KFC) ની સ્થાપના કરી હતી. 2. જેકમા, જેમને કેએફસી(KFC) માં નોકરી ના મળી, અને અલીબાબા કંપની શરૂ કરી. વાર્તાઓ પુરી થઇ
*શું શીખ્યા?* ● ઉંમર એ ફક્ત એક આંકડો છે. ● માત્ર તે જ સફળ થાય છે જે સતત પ્રયત્નો કરતાં રહે છે.
_*અને છેલ્લે*_ લમ્બોર્ગીનીની સ્થાપના એક ટ્રેક્ટરના માલિકે બદલો લેવાની ભાવનાથી કરી હતી કારણ કે તેમનુ અપમાન ફેરારીના માલિક એન્ઝી ફેરીરીએ કર્યુ હતુ. વાર્તા પુરી થઇ
*શું શીખ્યા?* ● ક્યારેય કોઈપણ વ્યક્તિને નાનો ન સમજશો!! ● સફળ થઇ ને સાબિત કરવુ એજ શ્રેષ્ઠ બદલો છે.