Get Mystery Box with random crypto!

રાષ્ટ્રિય આંદોલનના સમયની મહત્વપુર્ણ સંસ્થાઓ 1). અભિનવ ભારત | TestPedia By Dr.Juvansinh Jadeja

રાષ્ટ્રિય આંદોલનના સમયની મહત્વપુર્ણ સંસ્થાઓ

1). અભિનવ ભારત સંસ્થા (મિત્રમેલા) (1904)

વિનાયક દામોદર સાવરકર

2). સર્વેન્ટ્સ ઑફ ઈન્ડિયા સોસાયટી (1905)

ગોપાલ કૃષ્ણ ગોખલે

3). મુસ્લિમ લીગ (1906)

આગાખાન અને સલીમુલ્લાહ

4). અનુશીલન સમિતિ (1907)

બારિન્દ્ર ઘોષ અને ભૂપેન્દ્ર દત્ત

5). સોશિયલ સર્વિસ લીગ (1911)

નારાયણ જોશી

6).વિશ્વભારતી (1912)

રવીન્દ્રનાથ ટાગોર

7). ગદ્દર પાર્ટી (1913)

લાલા હરદયાળ

8). હિંદુ મહાસભા (1915)

મદન મોહન માલવીયા

9). હોમરૂલ લીગ (1916)

એની બેસન્ટ અને બાળ ગંગાધર તિલક

10). ખિલાફત આંદોલન (1919)

મોહમ્મદ અલી અને શૌકત અલી

11).સ્વરાજ પાર્ટી (1923)

મોતીલાલ નહેરુ અને ચિતરંજન દાસ

12). હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન (1924)

સચિન્દ્ર સાન્યલ

13). બહિષ્કૃત હિતકારીણી સભા (1924)

ભીમરાવ આંબેડકર

14). રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ (1925)

કેશવ બલીરામ હેડગેવાર

15). નૌજવાન સભા (1926)

ભગતસિંહ અને યશપાલ

16). હિન્દુસ્તાન સોશ્યાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન (1928)

ભગતસિંહ

17). ખુદાઈ ખિદમતગાર (લાલ ખમીસધારી) (1930)

ખાન અબ્દુલ ગફાર ખાન

18). હરિજન સેવક સંઘ (1932)

મહાત્મા ગાંધી

19). ફોરવર્ડ બ્લોક (1939)

સુભાષચંદ્ર બોઝ

20). આઝાદ હિંદ ફોજ (1942)

કેપ્ટન મોહન સિંહ, રાસબિહારી ઘોષ દ્વારા પુનઃ સંગઠિત