Get Mystery Box with random crypto!

ગુજરાતી સાહિત્યકારો ને પ્રાપ્ત બિરુદો 1). હેમચંદ્રાચાર્ય જન | TestPedia By Dr.Juvansinh Jadeja

ગુજરાતી સાહિત્યકારો ને પ્રાપ્ત બિરુદો

1). હેમચંદ્રાચાર્ય જન્મ:- ધંધુકા

-> કાલિકાલસર્વજ્ઞ

2). નરસિંહ મહેતા જન્મ:- તળાજા

-> આદિકવિ, આદ્યકવિ, ભક્ત હરિનો

3). મીરાંબાઈ જન્મ:- મેડતા (મારવાડ)

-> જનમ જનમની દાસી, પ્રેમ દિવાની

4). અખો જન્મ:- જેતલપુર

-> જ્ઞાનનો વડલો, હસતો ફિલસૂફ

5). પ્રેમાનંદ જન્મ:- વડોદરા

-> આખ્યાન શિરોમણી, મહા કવિ

6). શામળ ભટ્ટ જન્મ:- અમદાવાદ

-> પ્રથમ પદ્ય વાર્તાકાર

7). દયારામ જન્મ:- ડભોઈ

-> ગરબી સમ્રાટ, ફક્કડ, ગોપી, જયદેવ, બંસીબોલ, રસિલો રંગીલો કવિ, ભક્ત કવિ

8). રમણભાઈ નીલકંઠ જન્મ:- અમદાવાદ

-> સમર્થ હાસ્યાકાર

9). મણિશંકર ભટ્ટ જન્મ:- ચાવંડ

-> ઉત્તમ ખંડકાવ્ય નાં સર્જક

10). કવિ ન્હાનાલાલ જન્મ:- અમદાવાદ

-> ડોલનશૈલીનાં ઉત્તમ કવિ, કવિવર

Join @juvansinh