Get Mystery Box with random crypto!

TestPedia By Dr.Juvansinh Jadeja

لوگوی کانال تلگرام worldinboxrajkot — TestPedia By Dr.Juvansinh Jadeja T
لوگوی کانال تلگرام worldinboxrajkot — TestPedia By Dr.Juvansinh Jadeja
آدرس کانال: @worldinboxrajkot
دسته بندی ها: تحصیلات
زبان: فارسی
مشترکین: 10.03K
توضیحات از کانال

Admin ID- @drjjjadeja
Dr.Juvansinh Jadeja
(Ph.D Guide)
Faculty-History(From 2014)
Ph.D Chemistry,GATE,UGC-Fellow
MA(History),GSET(History)
Book Writer-1-Gujarat History,
2-PLA-Nano Composite
17 Mains interview Exp.
6 Class-3 Tech. Exam Qualified

Ratings & Reviews

4.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

0


آخرین پیام ها 45

2021-05-08 13:03:28 Class-3 માટેના સ્પેશ્યલ સેશનમા બધા આવી જાવ........સમય-4.00

ગુજરાતના ઇતિહાસના અતિમહત્વપુર્ણ પુછાયેલા પ્રશ્નોની સમજુતી સાથે ચર્ચા.....
575 viewsDr.JJ Jadeja, 10:03
باز کردن / نظر دهید
2021-05-08 13:03:28 https://unacademy.com/course/atimhtvnaa-gujraatnaa-itihaasnnaa-prshnonii-smjuutii-saathe-crcaa/BOVIQPJ5
573 viewsDr.JJ Jadeja, 10:03
باز کردن / نظر دهید
2021-05-07 23:38:06 લેકચરની લિંકને વોટ્સએપ/ટેલીગ્રામમાં શેર કરી દેજો....

બધી Link પર કલીક કરી Notify me પર ક્લીક કરી દયો ફટાફટ...
1.1K viewsDr.JJ Jadeja, 20:38
باز کردن / نظر دهید
2021-05-07 23:31:47 Unacademy App.

Free Special Class Lecture

8th Mayના ભણો સંપુર્ણ ગુજરાતના ઇતિહાસના અતિમહત્વપુર્ણ MCQ-- ગુજરાતના ઇતિહાસનુ સૌથી ઉંડાણપૂર્વક લખાયેલા પુસ્તકના લેખક સાથે.....


લેકચર-1
સમય-4.00-5.00 pm

લિંક- https://unacademy.com/course/atimhtvnaa-gujraatnaa-itihaasnnaa-prshnonii-smjuutii-saathe-crcaa/BOVIQPJ5

લેકચર-2
સમય-5.30-6.30 pm

Link-

https://unacademy.com/course/gujarat-history-previous-year-question-detail-discussion/DMRSLU7B

લેકચર-3
સમય-6.40-7.40 pm

Link-

https://unacademy.com/course/history-previous-year-question-detail-discussion/01U6REUL

લેકચર-4
સમય-10.55-11.55 pm


Link--
https://unacademy.com/course/l4-previous-year-question-detail-discussion-history/H84N2KAK
1.1K viewsDr.JJ Jadeja, 20:31
باز کردن / نظر دهید
2021-05-07 20:05:04

694 viewsDr.JJ Jadeja, 17:05
باز کردن / نظر دهید
2021-05-07 19:06:23

434 viewsDr.JJ Jadeja, 16:06
باز کردن / نظر دهید
2021-05-07 14:43:00

823 viewsDr.JJ Jadeja, 11:43
باز کردن / نظر دهید
2021-05-07 12:10:46 # સમાસ અને તેના ઉદાહરણો :

1) દ્વન્દ્વ સમાસ : સોનુંરૂપું , સોયદોરો , માનપાન , રહેણીકરણી , રાધાકૃષ્ણ

2) તત્પુરુષ સમાસ :
રક્તપ્રવાહ : રક્ત નો પ્રવાહ
મરણશરણ : મરણ ને શરણ
ગર્ભશ્રીમંત : ગર્ભ માંથી શ્રીમંત
ચિંતાતુર : ચિંતા વડે આતુર
કન્યાપક્ષ : કન્યા નો પક્ષ
કૃષ્ણાર્પણ : કૃષ્ણ ને અર્પણ
ચરણરજ : ચરણ ની રજ
ધર્મશ્રદ્ધા : ધર્મ માં શ્રદ્ધા
આશાભર્યા : આશા થી ભર્યા
વ્યવહારડાહ્યા : વ્યવહાર માં ડાહ્યા

3) મધ્યમપદલોપી સમાસ :

ઘોડાગાડી , ટપાલપેટી , કાચઘર , અનુભવજ્ઞાન , હાથરૂમાલ , ધારાસભા , સિંહાસન , કલ્પવૃક્ષ , આવકવેરો

4) ઉપપદ સમાસ :

પાણીકળો , માથાબૂડ , નર્મદા , ધુરંધર , શાંતિકર

5) કર્મધારય સમાસ :

પરગામ , ભરસભા , ચોપાસ , કાજળઘેરું , રાતુંચોળ , વાયુવેગ , દેહલતા , આશાવેલ , સૂર્યદેવ

6) દ્વિગુ સમાસ :

પંચામૃત , ત્રિભુવન , ત્રિલોક , પંચવટી , સપ્તાહ

@juvansinh
888 viewsDr.JJ Jadeja, 09:10
باز کردن / نظر دهید
2021-05-07 12:10:46 # અગત્ય ના શબ્દો અને તેના અર્થ :

1) દિન : દિવસ ; દીન : ગરીબ
2) ગુણ : વિશેષતા ; ગૂણ : થેલી
3) જિન : જૈન તીર્થંકર ; જીન : ઘોડા નું પલાણ
4) રવિ : સૂર્ય ; રવી : વસંતઋતુ પછી નો પાક
5) રાશિ : ગણિત નો આંકડો ; રાશી : ખરાબ
6) વધુ : વધારે ; વધૂ : વહુ
7) ડામ : દઝાડવું તે ; દામ : પૈસા , મૂલ્ય
8) તૂતક : વહાણ નો એક ભાગ ; તૂટક : તૂટેલું
9) મઠ : આશ્રમ ; મઢ : ઝુંપડી
10) તરી : હોડી
11) વળ : આમળો
12) કોશ : ખજાનો ; કોસ : ચામડા નો ઢોલ
13) શરત : હોડ ; સ્પર્ધા , સરત : ધ્યાન , લક્ષ
14) શંકર : મહાદેવ ; સંકર : ભેળસેળ
15) સાખ : ઝાડ પર જ પાકેલું ફળ
16) સીમંત : અઘરણી ; શ્રીમંત : પૈસાદાર
17) કૂચી : ગલી ; કૂંચી : ચાવી
@juvansinh
707 viewsDr.JJ Jadeja, 09:10
باز کردن / نظر دهید
2021-05-07 12:10:46 ~અગત્ય ના શબ્દસમૂહ :
1) નાન્દી : વસ્તુનિર્દેશવાળો નાટક નો પ્રારંભ નો શ્લોક
2) તાકો : ફાડ્યા વિનાનું લાબું લૂગડા નું થાન
3) વાર : ત્રણ ફૂટ જેટલું માપ.
4) લહાણી : શુભ પ્રસંગે ભેટ ની વહેંચણી
5) ઉચાપત : ખોટી રીતે પડાવી લેવું.
6) મરજીવો : સમુદ્ર માંથી ડૂબકી મારી મોતી કાઢનાર
7) શેખચલ્લી : હવાઈ કિલ્લા બાંધનાર
8) મુનીમ : પેઢી નો મુખ્ય ગુમસ્તો
9) ફટાણા : મેણા મારતા ગીતો
10) પુરોગામી : પહેલા ના સમય માં થઈ ગયેલું.

@juvansinh
707 viewsDr.JJ Jadeja, 09:10
باز کردن / نظر دهید