Get Mystery Box with random crypto!

TestPedia By Dr.Juvansinh Jadeja

لوگوی کانال تلگرام worldinboxrajkot — TestPedia By Dr.Juvansinh Jadeja T
لوگوی کانال تلگرام worldinboxrajkot — TestPedia By Dr.Juvansinh Jadeja
آدرس کانال: @worldinboxrajkot
دسته بندی ها: تحصیلات
زبان: فارسی
مشترکین: 10.03K
توضیحات از کانال

Admin ID- @drjjjadeja
Dr.Juvansinh Jadeja
(Ph.D Guide)
Faculty-History(From 2014)
Ph.D Chemistry,GATE,UGC-Fellow
MA(History),GSET(History)
Book Writer-1-Gujarat History,
2-PLA-Nano Composite
17 Mains interview Exp.
6 Class-3 Tech. Exam Qualified

Ratings & Reviews

4.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

0


آخرین پیام ها 46

2021-05-07 12:10:46 :અગત્ય ના રૂઢિપ્રયોગો :
1) અંતર માં ઓછું લાવવું : હૃદય થી દુઃખી થવું.
2) પેંગડા માં પગ ઘાલવો : બરોબરી કરવી
3) કાંડુ કાપી આપવું : પોતાની વિરુદ્ધ માં જઈ શકે તેવી લેખિત કબૂલાત આપવી
4) જીભ ના ડૂચા વળવા : કહી કહીને થાકી જવું.
5) બારમો ચંદ્રમા હોવો : અણબનાવ હોવો.
6) વજ્રપાત થવો : મોટો આઘાત લાગવો.
7) પૂળો મુકવો : નષ્ટ કરવો
8) પાણી માગવા ન રહેવું : બચી ન શકવું
9) એક ભવ માં બે ભવ કરવા : પુનર્લગ્ન કરવા
10) સેલ્લારા લેવા : ફરવું , વિચરવું

@juvansinh
687 viewsDr.JJ Jadeja, 09:10
باز کردن / نظر دهید
2021-05-07 12:10:46 ●ઉપયોગી સમાનાર્થી શબ્દો :
1) દાણ : જકાત , કર , વેરો
2) દધિ : દહીં , મહી
3) જરકસી : કસબી
4) પરિતોષ : ખૂબ સંતોષ
5) શલ્ય : શૂળ , અજંપા નું કારણ
6) સ્નિગ્ધ : લીસું , કોમળ
7) કૌમુદી : ચાંદની
8) ગુલતાન : તલ્લીન , મશગૂલ
9) ઉછરંગ : આનંદ નો ઉછાળો
10) ગોઠીયણ : સખી , સહેલી , સહિયર
11) પછીત : ઘર ની પાછલી દીવાલ
12) મર્દન : ચોળવું
13) વિદિત : જાણેલું
14) કોપ : ક્રોધ , ગુસ્સો
15) અંતર : હૈયું , હૃદય
16) અતળ : ગાઢ , ઊંડું
17) તુરગ : ઘોડો , હય
18) ક્ષુલ્લક : અલ્પ, થોડું
19) બાંધવ : ભાઈ , સહોદર
20) કરાલ : ભયંકર , ભયાનક
21) મતિ : બુદ્ધિ , પ્રજ્ઞા , મેધા
22) પરોણો : મહેમાન , અતિથિ , અભ્યાગત
23) અસિત : શ્યામ , કાળું
24) નીડ : પક્ષી નો માળો , આશ્રય
25) પય : દૂધ

@juvansinh
723 viewsDr.JJ Jadeja, 09:10
باز کردن / نظر دهید
2021-05-07 10:36:39 Live lecture Time- 5.30 pm
Date- 7th May
6th NCERT History


Share Lecture link in Whatsapp/ Telegram Channel-Group
828 viewsDr.JJ Jadeja, 07:36
باز کردن / نظر دهید
2021-05-07 10:36:38

865 viewsDr.JJ Jadeja, 07:36
باز کردن / نظر دهید
2021-05-07 07:34:35 *ગુજરાત રોજગાર સમાચાર*

ગુજરાત માહિતી વિભાગ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ *ગુજરાત રોજગાર સમાચાર (05/05/2021)* ડાઉનલોડ કરો: https://bit.ly/3vLtxAO
214 viewsRIJADEJA.com, 04:34
باز کردن / نظر دهید
2021-05-06 20:00:39 Live lecture maa 11.00 pm aavi jajo..
331 viewsDr.JJ Jadeja, 17:00
باز کردن / نظر دهید
2021-05-06 20:00:38 https://unacademy.com/course/l3-previous-year-history-question/OY6X7LD2
335 viewsDr.JJ Jadeja, 17:00
باز کردن / نظر دهید
2021-05-06 19:08:05 Join telegram channel
@juvansinh
511 viewsDr.JJ Jadeja, 16:08
باز کردن / نظر دهید
2021-05-06 18:55:56 જે મિત્રોએ અનેકેડેમીનુ પ્લસ સબ્સ્ક્રિપ્સન લીધેલુ છે....

નીચેની ટેલીગ્રામ ગ્રુપમા જોઈન્ટ થઈ જવુ....

https://t.me/JJ10_unacademy
554 viewsDr.JJ Jadeja, 15:55
باز کردن / نظر دهید