Get Mystery Box with random crypto!

TestPedia By Dr.Juvansinh Jadeja

لوگوی کانال تلگرام worldinboxrajkot — TestPedia By Dr.Juvansinh Jadeja T
لوگوی کانال تلگرام worldinboxrajkot — TestPedia By Dr.Juvansinh Jadeja
آدرس کانال: @worldinboxrajkot
دسته بندی ها: تحصیلات
زبان: فارسی
مشترکین: 10.03K
توضیحات از کانال

Admin ID- @drjjjadeja
Dr.Juvansinh Jadeja
(Ph.D Guide)
Faculty-History(From 2014)
Ph.D Chemistry,GATE,UGC-Fellow
MA(History),GSET(History)
Book Writer-1-Gujarat History,
2-PLA-Nano Composite
17 Mains interview Exp.
6 Class-3 Tech. Exam Qualified

Ratings & Reviews

4.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

0


آخرین پیام ها 9

2023-04-16 10:40:41 જી.પી.એસ.સી.ની પરીક્ષામાં પુછાયેલ  કેટલાક અટપટા સમાસ

(૧)હરિણાક્ષિ
-હરણ જેવી જેની આંખો છે તે      -બહુવ્રીહિ


(૨)જગતનીમ
-જગતનો નિયમ- તત્પુરુષ
-અડધું જગત-કર્મધારય


(૩)ઇન્દ્રજિત
-ઈન્દ્રને જીન જીતનાર (રાવણનો પુત્ર)
-ઉપપદ

(૪)નિમ્નગા
- નીચે વહેનારી(નદી)
- ઉપપદ

(૫)શ્રવણશક્તિ
- સાંભળવાની શક્તિ
-તત્પુરુષ

(૬)શેરીશેરી
-શેરી અને શેરી
- દ્વંદ્વ

(૭)હાથછડ
-હાથે છડવામાં આવ્યા હોય તેવા(દા.ત.ચોખા-નાર  પ્રત્યય લાગતો નથી)
-ઉપપદ

(૮)દુઃખવિમોચક
  - દુઃખમાંથી મુક્તિ અપાવનાર
  -ઉપપદ

(૯)ધર્મશૂર
- ધર્મમાં બહાદૂર- સપ્તમી તત્પુરુષ
  -ધર્મનો જુસ્સો -ષષ્ઠી તત્પુરુષ


(૧૦)સાહિત્યકાર
- સાહિત્ય રચનાર
-ઉપપદ

(૧૧)જીવસરખું
-જે જીવ સમાન છે તે
- બહુવ્રીહી


(૧૨)પ્રપાતસંગીત
- ધોધને કારણે ઉત્પન્ન થતું સંગીત -મધ્યમપદલોપી


(૧૩)નરહરિ
-નર રૂપી હરી
- કર્મધારય


(૧૪)મોહમાયા
-મોહ અને માયા
- દ્વંદ્વ
               
696 viewsDr.Juvansinh Jadeja, 07:40
باز کردن / نظر دهید
2023-04-15 20:56:55 TET-2 science maths
550 viewsDr.Juvansinh Jadeja, 17:56
باز کردن / نظر دهید
2023-04-15 20:56:55
550 viewsDr.Juvansinh Jadeja, 17:56
باز کردن / نظر دهید
2023-04-15 17:42:28
773 viewsDr.Juvansinh Jadeja, 14:42
باز کردن / نظر دهید
2023-04-15 15:19:09 Course-1
તલાટી/જુ.કારકુન માટે વિશેષ Mock Test પોગ્રામ

જેમા પુછાયેલા પ્રશ્નોમાંથી ફુલ લેન્થ 100 માર્કની 40 ટેસ્ટ ...તમારા સમયની અનુકુળતાએ Unlimited Attempt આપી શકો.....

6 month વેલિડિટી

આવનારી બધી જ વર્ગ-3ની પરીક્ષામા પણ ઉપયોગી થશે...

4000 Imp. MCQ નો લાભ લેવા આજે જ Testpedia app install કરી...ફટાફટ ટેસ્ટ કોર્સ ખરીદો...

આ બધુ માત્ર 151 રૂ. ના સ્થાને 50% Discount બાદ 75 રૂમાં

Course Link

https://isgrp.courses.store/289730?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app


Course-2
તલાટી/જુ.કારકુન માટે વિશેષ  રીવિજન ટેસ્ટ પોગ્રામ

જેમા પુછાયેલા પ્રશ્નોમાંથી 150 વનલાઈનરની કુલ 50 pdf તૈયાર કરવામા આવેલ છે....તેના આધારીત 50 ટેસ્ટ(30 માર્ક)ની તમારા સમયની અનુકુળતાએ આપી શકો.....

- 6 month વેલિડિટી

આવનારી બધી જ વર્ગ-3ની પરીક્ષામા પણ ઉપયોગી થશે...

અલગથી ફુલ લેન્થ 100 માર્કની 10 ટેસ્ટ ...

7500 વનલાઈનર અને 1500+1000 MCQ નો લાભ લેવા આજે જ Testpedia app install કરી...ફટાફટ ટેસ્ટ કોર્સ ખરીદો...

આ બધુ માત્ર 151 રૂ. ના સ્થાને 50% Discount બાદ
832 viewsDr.Juvansinh Jadeja, 12:19
باز کردن / نظر دهید
2023-04-15 15:15:29 NCERT-based Topicwise tese....

વિધાનાત્મક પ્રશ્નોવારી ટેસ્ટસીરીઝ છે....

તલાટીને અનુરૂપ.....

અમુક ફ્રી ટેસ્ટનો લાભ લેવૉ...
134 viewsDr.Juvansinh Jadeja, 12:15
باز کردن / نظر دهید
2023-04-15 15:15:29
Course Link

https://isgrp.courses.store/272681?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp

Course Price- 150/-

App. Link

https://play.google.com/store/apps/details?id=co.jack.isgrp
131 viewsDr.Juvansinh Jadeja, 12:15
باز کردن / نظر دهید
2023-04-15 15:15:29
આવનારી વર્ગ-3ની પરીક્ષા જેવી કે કોન્સ્ટેબલ,PSI,તલાટી,કલર્ક વગેરે માટે, World Inbox જનરલ નોલેજના પુસ્તકના કુલ 339 પેજમાંથી, ટોપીકવાઈઝ અંદાજે 5 પેજનુ રીડીંગ કરો અને તેમાથી 25/30 માર્કની ટેસ્ટ આપી તમારી તૈયારીને મજબુત કરો...


Course Link-
https://isgrp.courses.store/330242?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp

Course Price- 100/-

Validity- 6 month

App Link-

https://play.google.com/store/apps/details?id=co.jack.isgrp
69 viewsDr.Juvansinh Jadeja, 12:15
باز کردن / نظر دهید
2023-04-15 15:15:29
Course

PSI/ASI/Constable માટે 60 દિવસનો ડેઈલી 150 વનલાઈનર સાથે 30 માર્કની ટેસ્ટ

જેમા પુછાયેલા પ્રશ્નોમાંથી 150 વનલાઈનરની કુલ 60 pdf તૈયાર કરવામા આવેલ છે....તેના આધારીત 60 ટેસ્ટ(30 માર્ક)ની તમારા સમયની અનુકુળતાએ અનલીમીટેડ વખત આપી શકો.....

વેલિડિટી- 6 month

અલગથી Lawનુ રીવિજન મટીરીયલ અને અન્ય વિષયોનુ મટીરીયલ pdf સ્વરૂપે મળશે...

9000 વનલાઈનર અને 1500 MCQ નો લાભ લેવા આજે જ Testpedia app install કરી...ફટાફટ ટેસ્ટ કોર્સ ખરીદો...

આ બધુ માત્ર 199 રૂ. ના સ્થાને 50% Discount બાદ 100 રૂ..

Course Link-
https://isgrp.courses.store/290111?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

App. Link

https://play.google.com/store/apps/details?id=co.jack.isgrp
66 viewsDr.Juvansinh Jadeja, 12:15
باز کردن / نظر دهید
2023-04-15 11:52:52 મિત્રો બધી pdf એકવાર જોઈ જવી...તમારી શૈક્ષણિક લાયકાત મુજબ ફોર્મ ભરવાનુ ભુલતા નહી......આવી ભરતીમા પાસ થવા ચાન્સ વધુ હોય છે..
769 viewsDr.Juvansinh Jadeja, 08:52
باز کردن / نظر دهید