Get Mystery Box with random crypto!

TestPedia By Dr.Juvansinh Jadeja

لوگوی کانال تلگرام worldinboxrajkot — TestPedia By Dr.Juvansinh Jadeja T
لوگوی کانال تلگرام worldinboxrajkot — TestPedia By Dr.Juvansinh Jadeja
آدرس کانال: @worldinboxrajkot
دسته بندی ها: تحصیلات
زبان: فارسی
مشترکین: 10.03K
توضیحات از کانال

Admin ID- @drjjjadeja
Dr.Juvansinh Jadeja
(Ph.D Guide)
Faculty-History(From 2014)
Ph.D Chemistry,GATE,UGC-Fellow
MA(History),GSET(History)
Book Writer-1-Gujarat History,
2-PLA-Nano Composite
17 Mains interview Exp.
6 Class-3 Tech. Exam Qualified

Ratings & Reviews

4.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

0


آخرین پیام ها 10

2023-04-15 11:44:17 ગાંધીજીને મળેલા ઉપનામ


બાપુ
ઝવેરચંદ મેઘાણી આપેલું

અર્ધનગ્ન ફકીર
વિન્સ્ટન ચર્ચિલ 1931

રાષ્ટ્રપિતા
સુભાષચંદ્ર બોઝ

વન મેન બાઉન્ડ્રી
માઉન્ટબેટન

મહાત્મા
રવીન્દ્રનાથ ટાગોર


Join @juvansinh
734 viewsDr.Juvansinh Jadeja, 08:44
باز کردن / نظر دهید
2023-04-15 11:44:16 ગુજરાતી સાહિત્યકારો ને પ્રાપ્ત બિરુદો

1). હેમચંદ્રાચાર્ય જન્મ:- ધંધુકા

-> કાલિકાલસર્વજ્ઞ

2). નરસિંહ મહેતા જન્મ:- તળાજા

-> આદિકવિ, આદ્યકવિ, ભક્ત હરિનો

3). મીરાંબાઈ જન્મ:- મેડતા (મારવાડ)

-> જનમ જનમની દાસી, પ્રેમ દિવાની

4). અખો જન્મ:- જેતલપુર

-> જ્ઞાનનો વડલો, હસતો ફિલસૂફ

5). પ્રેમાનંદ જન્મ:- વડોદરા

-> આખ્યાન શિરોમણી, મહા કવિ

6). શામળ ભટ્ટ જન્મ:- અમદાવાદ

-> પ્રથમ પદ્ય વાર્તાકાર

7). દયારામ જન્મ:- ડભોઈ

-> ગરબી સમ્રાટ, ફક્કડ, ગોપી, જયદેવ, બંસીબોલ, રસિલો રંગીલો કવિ, ભક્ત કવિ

8). રમણભાઈ નીલકંઠ જન્મ:- અમદાવાદ

-> સમર્થ હાસ્યાકાર

9). મણિશંકર ભટ્ટ જન્મ:- ચાવંડ

-> ઉત્તમ ખંડકાવ્ય નાં સર્જક

10). કવિ ન્હાનાલાલ જન્મ:- અમદાવાદ

-> ડોલનશૈલીનાં ઉત્તમ કવિ, કવિવર

Join @juvansinh
699 viewsDr.Juvansinh Jadeja, 08:44
باز کردن / نظر دهید
2023-04-15 11:44:16 રાષ્ટ્રિય આંદોલનના સમયની મહત્વપુર્ણ સંસ્થાઓ

1). અભિનવ ભારત સંસ્થા (મિત્રમેલા) (1904)

વિનાયક દામોદર સાવરકર

2). સર્વેન્ટ્સ ઑફ ઈન્ડિયા સોસાયટી (1905)

ગોપાલ કૃષ્ણ ગોખલે

3). મુસ્લિમ લીગ (1906)

આગાખાન અને સલીમુલ્લાહ

4). અનુશીલન સમિતિ (1907)

બારિન્દ્ર ઘોષ અને ભૂપેન્દ્ર દત્ત

5). સોશિયલ સર્વિસ લીગ (1911)

નારાયણ જોશી

6).વિશ્વભારતી (1912)

રવીન્દ્રનાથ ટાગોર

7). ગદ્દર પાર્ટી (1913)

લાલા હરદયાળ

8). હિંદુ મહાસભા (1915)

મદન મોહન માલવીયા

9). હોમરૂલ લીગ (1916)

એની બેસન્ટ અને બાળ ગંગાધર તિલક

10). ખિલાફત આંદોલન (1919)

મોહમ્મદ અલી અને શૌકત અલી

11).સ્વરાજ પાર્ટી (1923)

મોતીલાલ નહેરુ અને ચિતરંજન દાસ

12). હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન (1924)

સચિન્દ્ર સાન્યલ

13). બહિષ્કૃત હિતકારીણી સભા (1924)

ભીમરાવ આંબેડકર

14). રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ (1925)

કેશવ બલીરામ હેડગેવાર

15). નૌજવાન સભા (1926)

ભગતસિંહ અને યશપાલ

16). હિન્દુસ્તાન સોશ્યાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન (1928)

ભગતસિંહ

17). ખુદાઈ ખિદમતગાર (લાલ ખમીસધારી) (1930)

ખાન અબ્દુલ ગફાર ખાન

18). હરિજન સેવક સંઘ (1932)

મહાત્મા ગાંધી

19). ફોરવર્ડ બ્લોક (1939)

સુભાષચંદ્ર બોઝ

20). આઝાદ હિંદ ફોજ (1942)

કેપ્ટન મોહન સિંહ, રાસબિહારી ઘોષ દ્વારા પુનઃ સંગઠિત
710 viewsDr.Juvansinh Jadeja, 08:44
باز کردن / نظر دهید
2023-04-15 10:29:54 Corrigendum: List of Ineligible Candidates for Interview(with reason), Advt. No. 30/2021-22 Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2
746 viewsDr.Juvansinh Jadeja, 07:29
باز کردن / نظر دهید
2023-04-14 20:25:46
આવનારી વર્ગ-3ની પરીક્ષા જેવી કે કોન્સ્ટેબલ,PSI,તલાટી,કલર્ક વગેરે માટે, World Inbox જનરલ નોલેજના પુસ્તકના કુલ 339 પેજમાંથી, ટોપીકવાઈઝ અંદાજે 5 પેજનુ રીડીંગ કરો અને તેમાથી 25/30 માર્કની ટેસ્ટ આપી તમારી તૈયારીને મજબુત કરો...


Course Link-
https://isgrp.courses.store/330242?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp

Course Price- 100/-

Validity- 6 month

App Link-

https://play.google.com/store/apps/details?id=co.jack.isgrp
253 viewsDr.Juvansinh Jadeja, 17:25
باز کردن / نظر دهید
2023-04-14 11:04:05
568 viewsDr.Juvansinh Jadeja, 08:04
باز کردن / نظر دهید
2023-04-14 11:03:07
456 viewsDr.Juvansinh Jadeja, 08:03
باز کردن / نظر دهید
2023-04-14 08:19:56 NCERT-based Topicwise tese....

વિધાનાત્મક પ્રશ્નોવારી ટેસ્ટસીરીઝ છે....

તલાટીને અનુરૂપ.....

અમુક ફ્રી ટેસ્ટનો લાભ લેવૉ...
115 viewsDr.Juvansinh Jadeja, 05:19
باز کردن / نظر دهید
2023-04-14 08:19:56
Course Link

https://isgrp.courses.store/272681?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp

Course Price- 150/-

App. Link

https://play.google.com/store/apps/details?id=co.jack.isgrp
123 viewsDr.Juvansinh Jadeja, 05:19
باز کردن / نظر دهید
2023-04-14 08:19:56
આવનારી વર્ગ-3ની પરીક્ષા જેવી કે કોન્સ્ટેબલ,PSI,તલાટી,કલર્ક વગેરે માટે, World Inbox જનરલ નોલેજના પુસ્તકના કુલ 339 પેજમાંથી, ટોપીકવાઈઝ અંદાજે 5 પેજનુ રીડીંગ કરો અને તેમાથી 25/30 માર્કની ટેસ્ટ આપી તમારી તૈયારીને મજબુત કરો...


Course Link-
https://isgrp.courses.store/330242?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp

Course Price- 100/-

Validity- 6 month

App Link-

https://play.google.com/store/apps/details?id=co.jack.isgrp
118 viewsDr.Juvansinh Jadeja, 05:19
باز کردن / نظر دهید