Get Mystery Box with random crypto!

TestPedia By Dr.Juvansinh Jadeja

لوگوی کانال تلگرام worldinboxrajkot — TestPedia By Dr.Juvansinh Jadeja T
لوگوی کانال تلگرام worldinboxrajkot — TestPedia By Dr.Juvansinh Jadeja
آدرس کانال: @worldinboxrajkot
دسته بندی ها: تحصیلات
زبان: فارسی
مشترکین: 10.03K
توضیحات از کانال

Admin ID- @drjjjadeja
Dr.Juvansinh Jadeja
(Ph.D Guide)
Faculty-History(From 2014)
Ph.D Chemistry,GATE,UGC-Fellow
MA(History),GSET(History)
Book Writer-1-Gujarat History,
2-PLA-Nano Composite
17 Mains interview Exp.
6 Class-3 Tech. Exam Qualified

Ratings & Reviews

4.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

0


آخرین پیام ها 2

2023-06-08 09:10:13 https://prepostexam.com/

TAT-S ની OMR Sheet
1.0K viewsDr.Juvansinh Jadeja, 06:10
باز کردن / نظر دهید
2023-06-07 13:38:27
GPSC Interview programme
1.1K viewsDr.Juvansinh Jadeja, 10:38
باز کردن / نظر دهید
2023-06-06 15:26:32
Recommendation from Waiting List for Advt. No. 139/2020-21 State Tax Inspector, Class-3
1.3K viewsDr.Juvansinh Jadeja, 12:26
باز کردن / نظر دهید
2023-06-06 15:01:46
Recommendation from Waiting List (Second list) for Advt. No. 110/2019-20 Police Inspector (Unarmed), Class-2
1.2K viewsDr.Juvansinh Jadeja, 12:01
باز کردن / نظر دهید
2023-06-06 14:34:05 Important Notice regarding Divyang Candidates and its Appendix-1 (Format of Certificate regarding physical limitation to write)
1.1K viewsDr.Juvansinh Jadeja, 11:34
باز کردن / نظر دهید
2023-06-06 13:39:49 GUJARATI LANGUAGE CLASS 1-2 MAINS

Toppers Copy Analysis Compilation

Credit-gpscbuddy
1.0K viewsDr.Juvansinh Jadeja, 10:39
باز کردن / نظر دهید
2023-06-06 07:40:02 #Polity #Preamble

આમુખ - અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલ, ભાષાનો સ્ત્રોત ઓસ્ટ્રેલિયા.

બંધારણનું અંગ?


(૧) બેરુબારી કેસ, ૧૯૬૦ - નથી
(૨) કેશવાનંદ ભારતી કેસ, ૧૯૭૩ - છે
(૩) એસ. આર. બોમ્માઈ - છે

- ન તો વિધાનમંડળની શક્તિનો સ્ત્રોત કે ન શક્તિને સીમિત કરે.
- બિન-દાવાપાત્ર

જોડાયેલ ચુકાદાઓ

(૧) સજ્જનસિંહ કેસ, ૧૯૬૪ - બંધારણની વિશેષતાઓનો નિચોડ
(૨) ગોલકનાથ કેસ, ૧૯૬૭ - બંધારણનો મૂળ આત્મા, શાશ્વત, અપરિવર્તનીય
(૩) LIC કેસ, ૧૯૯૫ - આમુખ અને સમાનતાનો સિદ્ધાંત બંધારણનો અભિન્ન ભાગ

- સ્વતંત્રતા - વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસના
- સમાનતા - દરજ્જા અને તકની (નાગરિક, રાજનૈતિક અને આર્થિક આયામો)
- બંધુતા - વ્યક્તિની ગરિમા અને એકતા અને અખંડિતતા (અખંડિતતા શબ્દ ૪૨મો સુધારો, ૧૯૭૬, સાથે બિન-સાંપ્રદાયિક અને સમાજવાદી શબ્દો પણ જોડાયેલ) (રાષ્ટ્રીય અખંડિતતા મનોવૈજ્ઞાનિક અને ભૌગોલિક આયામોનો સમાવેશ)

ડિસેમ્બર ૧૩, ૧૯૪૬ ના રોજ નેહરુ દ્વારા રજૂ થયેલ ઉદ્દેશ્ય પ્રસ્તાવ આધારિત, જે નીચે મુજબ છે
(૧) તમામ બંધારણીય ઘટકો માટે સમાન સ્તરનું સ્વશાન ધરાવતા લોકશાહી સંઘની સ્થાપના
(૨) લઘુમતીઓ, પછાત અને આદિવાસી વિસ્તારો અને કચડાયેલાં અને અન્ય પછાત વર્ગોની પૂરતી સલામતી માટે જોગવાઈઓ
(૩) વિશ્વમાં ભારતનું હક્કદાર અને સન્માનિત સ્થાન સુનિશ્ચિત કરવું
(૪) ભારતને સ્વતંત્ર સાર્વભૌમ પ્રજાસત્તાક તરીકે ઘોષિત કરવો.

સ્વીકાર - જાન્યુઆરી ૨૨, ૧૯૪૭

અંતિમ રૂપનો સ્વીકાર - નવેમ્બર ૨૬, ૧૯૪૭


આમુખ પરથી મળતી માહિતી
(૧) બંધારણના અધિકારનો સ્ત્રોત
(૨) ભારતની પ્રકૃતિ
(૩) બંધારણનો ઉદ્દેશ્ય
(૪) બંધારણ સ્વીકાર થયાની તારીખ



(અત્યાર સુધીમાં આમુખમાંથી આવેલ પ્રશ્નો અને સંભવિત પ્રશ્નોને ધ્યાનમાં રાખીને લખેલ છે.

એક પ્રશ્ન તો પ્રાથમિક પરિક્ષામાં હોય ને હોય જ છે.

આનાથી બહારનો પ્રશ્ન સંભવતઃ ના આવી શકે



Credit.GPSC_StudyZone
390 viewsDr.Juvansinh Jadeja, 04:40
باز کردن / نظر دهید
2023-06-05 19:58:47 ગુજરાત સરકાર આયોજિત ઉત્સવ

ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ
સ્થળ મોઢેરા સુયઁમંદિર, મહેસાણા
શરૂઆત 1992
દરવષઁ આયોજન જાન્યુઆરીમાં

આંતરરાષ્ટીય પતંગ મહોત્સવ
સ્થળ સાબરમતી રિવરફ્રન્ટ ,  અમદાવાદ
શરૂઆત 2003
દરવષઁ આયોજન 14 જાન્યુઆરી મક્રરસક્રાતિ

કાંકરીયા કાર્નિવલ 
સ્થળ કાંકરીયા તળાવ , અમદાવાદ
શરૂઆત 2007
દરવષઁ આયોજન 25 થી 31 ડિસેમ્બર

કચ્છ રણોત્સવ
સ્થળ કચ્છ ઘોરડો રણ
શરૂઆત 2006 - 2007
દરવષઁ આયોજન ડિસેમ્બર થી જાન્યુઆરી

સાપુતારા વિન્ટર ફેસ્ટીવલ
સ્થળ ડાંગ
દરવષઁ આયોજન શિયાળામાં 11 દિવસ

પંચમહોત્સવ ચાંપાનેર
સ્થળ ચાંપાનેર ,  પાવાગઢ
શરૂઆત 2016

ડાંગ દરબાર
સ્થળ આહવા ,  ડાંગ

તાનારીરી મહોત્સવ
સ્થળ વડનગર , મહેસાણા
તાનારીરી એવોર્ડ આપવામાં આવે છે


602 viewsDr.Juvansinh Jadeja, 16:58
باز کردن / نظر دهید
2023-06-05 12:22:51 sebexam.org
પર TAT ની આન્સર કી મુકાય ગઈ છે. 
✓✓
767 viewsDr.Juvansinh Jadeja, 09:22
باز کردن / نظر دهید
2023-06-04 15:19:57
નવી સંસદ ભવનની અખંડભારત ભીંતચિત્ર પર લખેલા કેટલાક સ્થળોના પ્રાચીન નામો :

• અફઘાનિસ્તાન - ઉપગનાથન
• કાબુલ - કુભાનગર
• પેશાવર - પુરુષપુર
• મુલતાન - મૂલસ્થાન
• તિબેટ - ત્રિવિષ્ટપ
• શ્રીલંકા - સિંઘલદ્વીપ
• મ્યાનમાર - બ્રહ્મદેશ


919 viewsDr.Juvansinh Jadeja, 12:19
باز کردن / نظر دهید