Get Mystery Box with random crypto!

TestPedia By Dr.Juvansinh Jadeja

لوگوی کانال تلگرام worldinboxrajkot — TestPedia By Dr.Juvansinh Jadeja T
لوگوی کانال تلگرام worldinboxrajkot — TestPedia By Dr.Juvansinh Jadeja
آدرس کانال: @worldinboxrajkot
دسته بندی ها: تحصیلات
زبان: فارسی
مشترکین: 10.03K
توضیحات از کانال

Admin ID- @drjjjadeja
Dr.Juvansinh Jadeja
(Ph.D Guide)
Faculty-History(From 2014)
Ph.D Chemistry,GATE,UGC-Fellow
MA(History),GSET(History)
Book Writer-1-Gujarat History,
2-PLA-Nano Composite
17 Mains interview Exp.
6 Class-3 Tech. Exam Qualified

Ratings & Reviews

4.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

0


آخرین پیام ها 5

2023-05-01 15:35:42 Course-1
તલાટી/જુ.કારકુન માટે વિશેષ Mock Test પોગ્રામ

જેમા પુછાયેલા પ્રશ્નોમાંથી ફુલ લેન્થ 100 માર્કની 40 ટેસ્ટ ...તમારા સમયની અનુકુળતાએ Unlimited Attempt આપી શકો.....

6 month વેલિડિટી

આવનારી બધી જ વર્ગ-3ની પરીક્ષામા પણ ઉપયોગી થશે...

4000 Imp. MCQ નો લાભ લેવા આજે જ Testpedia app install કરી...ફટાફટ ટેસ્ટ કોર્સ ખરીદો...

21pdf મટીરીયલ  સ્વરૂપે મળશે...

બધી જ pdf Download કરી પ્રિન્ટ પણ કઢાવી શકશો.....


આ બધુ માત્ર 151 રૂ. ના સ્થાને 50% Discount બાદ 75 રૂમાં

Course Link

https://isgrp.courses.store/289730?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app


Course-2
તલાટી/જુ.કારકુન માટે વિશેષ  રીવિજન ટેસ્ટ પોગ્રામ

જેમા પુછાયેલા પ્રશ્નોમાંથી 150 વનલાઈનરની કુલ 50 pdf તૈયાર કરવામા આવેલ છે....તેના આધારીત 50 ટેસ્ટ(30 માર્ક)ની તમારા સમયની અનુકુળતાએ આપી શકો.....

- 6 month વેલિડિટી

આવનારી બધી જ વર્ગ-3ની પરીક્ષામા પણ ઉપયોગી થશે...

અલગથી ફુલ લેન્થ 100 માર્કની 10 ટેસ્ટ ...

7500 વનલાઈનર અને 1500+1000 MCQ નો લાભ લેવા આજે જ Testpedia app install કરી...ફટાફટ ટેસ્ટ કોર્સ ખરીદો...

આ બધુ માત્ર 151 રૂ. ના સ્થાને 50% Discount બાદ

21pdf મટીરીયલ  સ્વરૂપે મળશે...

બધી જ pdf Download કરી પ્રિન્ટ પણ કઢાવી શકશો.....


Course Link

https://isgrp.on-app.in/app/oc/272681/isgrp?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
983 viewsDr.Juvansinh Jadeja, 12:35
باز کردن / نظر دهید
2023-05-01 15:35:42
21pdf મટીરીયલ  સ્વરૂપે મળશે...

બધી જ pdf Download કરી પ્રિન્ટ પણ કઢાવી શકશો.....

NCERT-based Topicwise tese....

વિધાનાત્મક પ્રશ્નોવારી ટેસ્ટસીરીઝ છે....

તલાટીને અનુરૂપ.....

અમુક ફ્રી ટેસ્ટનો લાભ લેવૉ

Course Link

https://isgrp.courses.store/272681?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp

Course Price- 150/-

App. Link

https://play.google.com/store/apps/details?id=co.jack.isgrp
720 viewsDr.Juvansinh Jadeja, 12:35
باز کردن / نظر دهید
2023-05-01 15:35:42
આવનારી વર્ગ-3ની પરીક્ષા જેવી કે કોન્સ્ટેબલ,PSI,તલાટી,કલર્ક વગેરે માટે, World Inbox જનરલ નોલેજના પુસ્તકના કુલ 339 પેજમાંથી, ટોપીકવાઈઝ અંદાજે 5 પેજનુ રીડીંગ કરો અને તેમાથી 25/30 માર્કની ટેસ્ટ આપી તમારી તૈયારીને મજબુત કરો...

21pdf મટીરીયલ  સ્વરૂપે મળશે...

બધી જ pdf Download કરી પ્રિન્ટ પણ કઢાવી શકશો.....


Course Link-
https://isgrp.courses.store/330242?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp

Course Price- 100/-

Validity- 6 month

App Link-

https://play.google.com/store/apps/details?id=co.jack.isgrp
415 viewsDr.Juvansinh Jadeja, 12:35
باز کردن / نظر دهید
2023-05-01 15:35:42
Course

PSI/ASI/Constable માટે 60 દિવસનો ડેઈલી 150 વનલાઈનર સાથે 30 માર્કની ટેસ્ટ

જેમા NCERT/GCERT અને પુછાયેલા પ્રશ્નોમાંથી 150 વનલાઈનરની કુલ 60 pdf તૈયાર કરવામા આવેલ છે....તેના આધારીત 60 ટેસ્ટ(30 માર્ક)ની તમારા સમયની અનુકુળતાએ અનલીમીટેડ વખત આપી શકો.....

વેલિડિટી- 6 month

અલગથી Lawનુ રીવિજન મટીરીયલ અને અન્ય વિષયોની 21pdf મટીરીયલ સ્વરૂપે મળશે...

બધી જ pdf Download કરી પ્રિન્ટ પણ કઢાવી શકશો.....

9000 વનલાઈનર અને 1500 MCQ...

આ બધુ માત્ર 199 રૂ. ના સ્થાને 50% Discount બાદ 100 રૂ..

Course Link-
https://isgrp.courses.store/290111?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

App. Link

https://play.google.com/store/apps/details?id=co.jack.isgrp
468 viewsDr.Juvansinh Jadeja, 12:35
باز کردن / نظر دهید
2023-05-01 11:33:45 માર્ચ-2018મા આવેલ ગુજરાતનો ઈતિહાસ પુસ્તકની ઈન્ડેકસ,સિલેબસના મુદ્દાઓ બધાએ કોપી કરી,ભૂલો પણ કોપી કરી .....


ભૂતકાળમા 2020-21મા લોકડાઉન દરમ્યાન અનએકેડેમીમા ફ્રીમા ભણાવેલ મુદ્દાઓ અમુક પબ્લીકેશને કોપી કરી અને ફેકલ્ટીઓ પણ કોપી કરેલા...
જે પૈકી અમુક નીચે મુજબ છે....

સોલંકીકાળના સમકાલીન ગુજરાતના રાજવંશો....

1857ના વિદ્રોહના ગુજરાતમા કારણો

કરછ દેશી રજવાડુ

નવનિર્માણ આંદોલન બેઝીક
789 viewsDr.Juvansinh Jadeja, 08:33
باز کردن / نظر دهید
2023-05-01 11:33:45 તાજેતરમા વેબસંકુલ ગાંધીનગર ખાતે રેકોર્ડ કરેલ ગુજરાતના ઈતિહાસમા કોઈ પણ પબ્લીકેશનની પુસ્તક કે ફેકલ્ટી ન ભણાવતા હોય એવા મુદ્દાઓ બદલાતી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે કોર્સમા ભણાવ્યા  છે...

જે મારા 2014-2023 સુધી સતત Aspirant તરીકે પરીક્ષા આપવાનો અનુભવ,એનાલીસીસ અને ઈતિહાસ શોખનો વિષય છે, તેનો નીચોડ છે, જે હવે ભવિષ્યમા  કોપી પેસ્ટ કરનાર પબ્લીકેશન અને જોકર ફેકલ્ટીઓ કોપી કરી ભણાવશે....

1- સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળો...ભાવનગરમા આવેલા 10-12 સ્થળો, બાબરકોટ-બોટાદ, નેસડા-વલ્લભીપુર,ગોલાઢોળો બગસરા-મોરબી કોટડા-ભડલી-નેસ-સેવકીયા- વગેરે....

2- સિંઘુ-ખીણની સંસ્કૃતિના ઉદભવ અને ભૂગોળ સાથેનો સંબંધ....કલાઈમેંટ ચેંજ..સંસ્કૃતિના પડતીના સમય સ્થળો ગુજરાતમા કેમ વધુ છે....

3- સેલ્યુકસ નિકેતર પાસેથી ચંદ્રગુપ્ત મોર્યએ બલુચિસ્તાન,કાબુલ,કંધાર,હેરાત જ શુ કામ માગ્યા?

4- ઈન્ડો ગ્રીકનુ સિંકદર સાથેનો સંબંધ? ભારત પર આક્રમણના કારણો...


5- ખંભાતના અખાતના સ્થળો જ કેમ વૈપારીક મથક હતા?

6- ઈન્ડોનેશીયામા શક રાજયના સ્થાપકનો ગુજરાત સાથેનો સંબંધ...


7- હર્ષવર્ધનના ગુજરાત સંબંધ પાછળ ખરગ્રહ-1 અને શિલાદિત્ય-1 સામે હર્ષવર્ધનની હાર...

8- મૈત્રક વંશ સાથે સિસોદીયા રાણા વંશ,કાઠી દરબાર,નેપાળનો રાજવંશ અને શિવાજીના ભોસલે વંશનો સંબંધ...

9-સોલંકી વંશના રાજાઓમા સિધ્ધરાજ જયસિંહના  ઘણા અન્ય સ્થાપત્યો- ઉ.દા.મીનળવાવ વીરપુર

10- મહમદ બેગડા દિવ અને ચેવલનુ યુધ્ધ અને તેની વિશ્વ પર અસર...

11- અમદાવાદને રાજધાની બનાવવા પાછળના કારણો...

12-મુઝફરશાહ-3 અને અકબરનૉ સંધર્ષ , ગુજરાત પર આક્રમણનુ મુખ્ય કારણ મિર્ઝા ભાઈઓ સાથેનો સંધર્ષ...

13-મરાઠાકાળ ચાર્ટ સ્વરુપે સરળ સમજુતી..

14- વોકર કરારના કારણો, અસર

15- 1857 વિદ્રોહ પહેલાના વિદ્રોહ-કરછ, વાઘેર

16- આદિવાસી ચળવળ ડીટેઈલમા

17-1857 વિદ્રોહ ઉત્તર ગુજરાત અને આદિવાસી વિસ્તાર પુરતો જ કેમ સિમીત હતો? ગુજરાતમા તેના કારણો...

18- અસહકાર અને દાંડી કુચ/આંદોલનના કારણો,ઉદેશ્ય,અસર,નિષ્ફળતા

19-મહાગુજરાત આંદોલનના કારણો....

20-કરછ સત્યાગ્રહ(1968)

21-નવનિર્માણ આંદોલનના કારણો, ઘટનાક્રમ, અસર....
862 viewsDr.Juvansinh Jadeja, 08:33
باز کردن / نظر دهید
2023-04-30 20:12:09 માત્ર MCQ માટે તથા અન્ય ચર્ચા માટે....

https://t.me/juvansinh2 ........


For GPSC Board Exam

Update,PDF,Material and Other Info. 
---Join telegram Channel  
  t.me/gpsc_xpress 

For Class-3 Exam update,PDF,Material and other info.

Join Telegram Channel 

  t.me/juvansinh
442 viewsDr.Juvansinh Jadeja, 17:12
باز کردن / نظر دهید
2023-04-30 13:22:28

1.1K viewsDr.Juvansinh Jadeja, 10:22
باز کردن / نظر دهید
2023-04-22 13:13:27 Haryak vansh

https://youtube.com/playlist?list=PLfkw6OVwNztFDlW4wxduz5ps2yWQ-4A7m

Shishunag vansh

https://youtube.com/playlist?list=PLfkw6OVwNztE1XuG2bdBDOsFqEp60l9QY

Nand vansh

https://youtube.com/playlist?list=PLfkw6OVwNztGDji8qPNINnh5GCmAg_qhI

Maurya vansh

https://youtube.com/playlist?list=PLfkw6OVwNztFFsXukOV1dR49oZNvHV1MF

shoong vansh

https://youtube.com/playlist?list=PLfkw6OVwNztHK-WPSAIknW8uHlYxTHS7c

Karnav vansh

https://youtube.com/playlist?list=PLfkw6OVwNztFO4_alHNbq645mAUQMG6zS

shatvahan vansh

https://youtube.com/playlist?list=PLfkw6OVwNztGJJMisQ5eXzuiupAAosWJf

Kushan vansh

https://youtube.com/playlist?list=PLfkw6OVwNztG4Bwyulahcyw379Q9MmxPp
556 viewsDr.Juvansinh Jadeja, 10:13
باز کردن / نظر دهید
2023-04-22 13:04:38 જે મિત્રોને ઈતિહાસ સ્ટોરીની રીતે સમજવુ હોય એ subscribe/follow

Youtube Channel-

https://youtube.com/@DrJJJadeja

Insta ID--
https://instagram.com/drjjjadeja?igshid=OTJhZDVkZWE=  
555 viewsDr.Juvansinh Jadeja, 10:04
باز کردن / نظر دهید